@RavalYa25677179@Hasmukhpatelips ડિગ્રી ઉમેદવાર માટે આટલી ભરતી આવે છે ત્યારે કેમ કંઈ શંકા નહીં ઉપજતી!! સરકાર સારું કરે તો પણ તમને વાંધો ,સરકાર કઈ ન કરે તો પણ તમને વાંધો આમાં સરકાર ને જવું તો જવું ક્યાં....
તમે ઓલા ગામ ના 5 માણસો માં આવો (સમજદાર ને ઇશારો જ કાફી છે).
માનનીય મુખ્યમંત્રી શ્રી, @Bhupendrapbjp
આપણા રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા કરવા માટે નાં અત્યંત વ્યસ્ત સમયપત્રક માંથી થોડો સમય કાઢી ને વિનંતિ છે કે જા.ક્ર 217 વર્ક આસીસ્ટન્ટ માં પાસ થયેલાં ઉમેદવારો ને બને એટલું જલદી થી નિમણુંક પત્ર આપી રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા નો લાભ આપશોજી.🙏