@Hasmukhpatelips સાહેબશ્રી ACF/RFO ની ભરતી માં ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૩/૦૩ ( class ૧-૨ ની સાથે) છે. એવું સમજી ને ઘણા વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવાનું શરત ચૂક થી રહી ગયું છે
આપને નમ્ર અરજ છે એક દિવસ માટે તેનું ફોર્મ ભરવા દેવામાં આવે 🙏
@Hasmukhpatelips સાહેબશ્રી ACF/RFO ની ભરતી માં ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૩/૦૩ ( class ૧-૨ ની સાથે) છે. એવું સમજી ને ઘણા વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવાનું શરત ચૂક થી રહી ગયું છે
આપને નમ્ર અરજ છે એક દિવસ માટે તેનું ફોર્મ ભરવા દેવામાં આવે 🙏
#DKShivakumar said there is a necessity to revive NICE's #Bengaluru#Mysuru Infrastructure Corridor (BMIC) to generate employment in small towns between the two cities. The project had run into a controversy over allegations of acquiring excess land.
https://t.co/IEFouRJ5I9
@_YogendraYadav सही कह रहे हो सलीम।
अगर तोता उड़ सकता है, कबूतर उड़ सकता है, तो गधा क्यों नहीं?
गोविंदा नाच सकता है, टाइगर श्रॉफ नाच सकता है तो सनी देओल क्यों नहीं?
अगर फोन हैक हो सकता है, वेबसाइट हैक हो सकती है, तो ईवीएम क्यों नहीं?
बिलकुल हो सकती है।
The Peoples Democratic Party, which bagged the highest number of 28 seats in 2014 and went on to rule the State, was routed in the Assembly election this time. @peerashiq reports.
https://t.co/Q71lyxyNJ5
Deputy Chief Minister D.K. Shivakumar has accepted the #Congress defeat in the #HaryanaAssembly elections saying, “We accept the people’s mandate with respect. We will review the party’s defeat.“
https://t.co/wN5TxLOCCd
મહાદેવભાઇની ડાયરી. ગાંધીજીની રોજે રોજની પ્રવૃત્તિઓ આ ડાયરીમાં લખાયેલ છે. જાહેર જીવનમાં નેતૃત્વ કરવા ઈચ્છનાર વ્યક્તિ સમય પ્રમાણે ડાયરીના જેટલા પુસ્તકો વાંચી શકે કેટલા વાંચે. તેના નેતૃત્વ ઘડતરમાં ઉપયોગી થશે.
મેં તેનો થોડો ભાગ વાંચ્યો છે.
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર દરેક ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી અપેક્ષા છે. દરેક ઉમેદવાર અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે. કોઈ ઉમેદવાર કોઈ પણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે. જે લોકો આ નોકરી કરવા ના માગતા હોય તે પણ આ પ્રક્રિયામાંથી પસાર થશે તો લાભ થશે.
*દ્વારકા જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત.. છ થી સાત ના મૃત્યુના અહેવાલ..*
*જૂનાગઢની swift કાર, અમદાવાદની ઇકો કાર અને એક ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત.. એક બાઈક સવાર પણ વચ્ચે આવી ગયો*
*પ્રાથમિક અહેવાલો મુજબ 6 થી 7 ના મૃત્યુ.. અનેકને ઈજા*
*મૃત્યુ આંક અને ઇજાગ્રસ્ત અંગે સત્તાવાર અહેવાલની જોવાઈ છે રાહ*