વિકાસ ના કર્યો ને વેગ આપવા ઉમરાળા ગ્રામ પંચાયત મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળા, આંગણવાડી,સેગ્રીગેશન શેડ, ગ્રે વોટર ટ્રેટમેન્ટ યુનિટ તેમજ અન્ય વિકાસના કામોની નિરીક્ષણ કરિ જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
@CMOGuj@GujPRHDept@GujDCoffice@Rivaba_bjp
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
આજે ઉમરાળા ગામે અધિક વિકાસ કમિશ્નર સાહેબ શ્રી પ્રશસ્તિ પરીક દ્વારા મુલાકાત લઈ વિવેક SBM એસેટની સ્થળ મુલાકાત કરી..વધુ સારું કરી શકાય એ માટે માર્ગદર્શન વ સૂચન કર્યા ,@bhai_arvin52861@TDORANPURBTD@DDOBOTAD
ગ્રામ્ય સ્તરે વિકાસ કાર્યોને વેગ આપવા ઝમરાળા અને કેરિયા ગ્રામપંચાયતની મુલાકાત લઈ
નવીન ગ્રામપંચાયત ઘર અને લાયબ્રેરીનું નિરીક્ષણ.બાળકોના પોષણ માટે આંગણવાડી અને સ્વાસ્થ્ય સેવાઓ માટે PHC ની મુલાકાત.
SHG (સ્વસહાય જૂથ)ની બહેનો સાથે સંવાદ.
@CMOGuj@GujPRHDept@GujDCoffice@Rivaba4BJP
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ચોમાસા પૂર્વે કરવામાં આવતી વિવિધ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી સંબંધિત વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.
આગામી તા.26/04/2026 ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બોટાદ/બરવાળા નગરપાલિકા ચૂંટણીમાં બોટાદ જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવે છે.
@SECGujarat@InfoBotadGoG
“સૌનો સાથ, સૌનો વિકાસ – સૌનો વિશ્વાસ” ના મંત્ર સાથે વિકાસના માર્ગે આગળ…
આજ રોજ ગુજરાત સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ રાણપુર તાલુકાના ઉમરાળા થી ગઢીયા ગામ સુધી નોનપ્લાન રોડ અને નવા બ્રિજ જેવા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો.