હું 2 વાર આ વ્યક્તિને રૂબરૂ મળેલ હતો, ખૂબ સૌમ્ય સ્વભાવ, નોકરી મળવાની અપાર ખુશી એમના ચહેરા ઉપર મેં જોયેલ અને મહેસૂસ કરેલ.
ખૂબ #સંઘર્ષ_પૂર્ણ_જીવન રહેલ
જિનેશભાઈ મૂળ પાલનપુરના છે બાળપણમાં માતાપિતા ના છુટા છેડા થઈ ગયા, ઘરમાં માતા અને નાની(મમ્મી ના મમ્મી)છે કોઈ ભાઈ કે બહેન નથી માતા નો એકનો એક પુત્ર છે.
ઘરમાં એકજ વ્યક્તિ કમાવનાર હતા 03/04/2024 રોજ #વર્ક_આસિસ્ટન્ટ તરીકે નોકરી મેળવી હતી પાલનપુર સબ ડિવિઝન માર્ગ અને મકાન વિભાગ કમ નસીબે માતા ની માનસિક સ્થિતિ વધુ સારી નથી.
ભાઈનો સંબંધ નક્કી કરેલો હતો શ્રાવણ માસ માં સગાઈ કરવાની હતી..
List of Eligible Candidates for appearing in the Main Examination of Advt No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
https://t.co/Obj0adAJrc
એક આચાર્ય બેનનો મેસેજ:
મારા બે વિદ્યાર્થીઓ જોડિયા ભાઈ - બહેન. પરીક્ષા સ્થળે ઝાડ નીચે રાતવાસો કરતા હતા સેવાભાવી યુવાનો તેમને મંદિરમાં લઈ ગયા હતા અને ભોજન તથા રાત્રિ રોકાણની સુવિધા પૂરી પાડી હતી.
પોલીસ ભરતીના યુવાનોને મદદની કેટલી જરૂર છે તે સમજાય છે. ચાલો આપણાથી થાય તે કરીએ.
@Hasmukhpatelips સાહેબ શ્રી જો મેઈન પરીક્ષા જૂન મહિનાના અંતમાં એટલે કે UPSC ની પ્રિલીમ પછી ગોઠવાય તો દરેક વિદ્યાર્થીઓ કે જેઓ GPSC, upsc અને STI એમ બધી પરીક્ષાઓની સાથે તૈયારી કરે છે તેમને મેઈન પરીક્ષા લગતા ભાષાકીય વિષય તેમને સામાન્ય અભ્યાસ નું રીવિઝન માટે પૂરતો સમય મળી રહે...