આજ રોજ બોટાદ જિલ્લા ના વિવિધ ગામો માં "એક પેડ માં કે નામ"
અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ રોજગાર દિવસ ની ઉજવણી કરવામાં આવી. @crdgujarat1@CMOGuj@DDOBOTAD @mahitibotad @Collectorbotad
*લોકસભા સામાન્ય ચૂંટણી 2024-બોટાદ જિલ્લો*
*બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયા પર વિવિધ ફિલ્મોના જાણીતા સંવાદોની પોસ્ટ થકી યુવા મતદારોને મતદાન માટે કરાયા પ્રેરિત. @CEOGujarat @mahitibotad
આજ રોજ બોટાદ તાલુકાના ચકમપર ગામે મારૂ મતદાન મથક સ્વચ્છ મતદાન મથક કાર્યક્રમ અંતર્ગત સ્વછતા અભિયાન તેમજ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.
@DDOBOTAD@Collectorbotad@CEOGujarat
આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર નારીશક્તિ’
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi મહિલા કલ્યાણ અને ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની પહેલ 'લખપતિ દીદી' દ્વારા આજે અનેક મહિલાઓ પગભર થઈને સ્વમાનભેર જીવન જીવી રહી છે. #NariShaktiVandan@CMOGuj@GujPRHDept@monakhandhar