સેવા સેતુ = ભાટિયા
તાલુકો = વંથલી
આજ રોજ સેવા સેતુ અંતર્ગત ભાટિયા ગામે આરોગ્ય ની ટીમ દ્વારા ગ્રામજનોને આરોગ્ય તપાસ ની કામગીરી કરી . મચ્છરજન્ય રોગ ઉતપ્તી કેમ રોકી સકાય તેના માટે આરોગ્ય શિક્ષણ આપેલ તથા PMJAY (5 લાખ) કાર્ડ કાઢી આપવાની કામગીરી કરેલ.
બ્લોક:વંથલી
પ્રા.આ.કે: થાનાપીપલી
આયુષ્માન આરોગ્ય મંદિર : લુશાલાના ખોરાસા ગામની નજીક EDD વાળા ANC બહેનને આરોગ્યની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર વંથલી ખાતે શિફ્ટ કરાયા. તેમજ આરોગ્ય ટીમ દ્વારા સતત મોનિટરિંગ અને સાર સંભાળ રાખવામાં આવી રહી છે.
#RainAlertinGujarat
ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી ના નીકળે તેના માટે વંથલી તાલુકાના લુશાલા ગામે જંતુનાશક દવા નો છટકાવ ની કામગીરી કરાવેલ..
જેથી સર્વે નું આરોગ્ય અને સુખાકારી જળવાય રહે
આયુષ્માન આરોગ્ય મંદિર લુશાલા (બ્લોક વંથલી)
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ રાજ્યમાં નોંધાયેલ છે.માટે આજરોજ શાળાના બાળકોને આ રોગથી કંઈ રીતે બચી શકાય અને સૂ સાચવેતી રાખવી તે બાબતે બાળકોને સમજાવ્યા.
✅લક્ષણોમાં હાઇગ્રેડ તાવ,ઝાડા,ઉલટી,ખેંચ આવવી,અર્ધ બેભાન કે બેભાન થઇ જવું આ લક્ષણ છે.
@Bhupendrapbjp સાહેબશ્રી જરા આના માટે પણ સમય આપી કઈક હકારાત્મક વિચાર કરો કેમ કે ફિક્સ પગાર માં લાગેલા સરકારી કર્મચારીઓને પણ મોંઘવારી નડે છે...@BJP4Gujarat@CMOGuj