જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સંયુકત કર્મચારી મોરચા ના નેજા હેઠળ મૌન રેલી સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામા આવ્યુ જેમા સમગ્ર સુરેન્દ્રનગરના જીલ્લાના કર્મચારીઓ ખુબ મોટી સંખ્યામા હાજર રહેલ
@CMOGuj@KanuDesai180@vmittra@pkumarias@CRPaatil@tv9gujarati