All the aspirants of #CMAT2021 SLOT 2 faced the same problem. Many questions were wrongly presented, be it in options or in the question itself. I'm sure @DG_NTA has acknowledged it. So we request you to do justice to aspirants for the mistakes made on your part.
@EduMinOfIndia
6 wrong Question given by cmat. And they have done mistake.
1: waste my time
2: now I have to pay money.
Why should I pay? I mean what is my fault.?
@DG_NTA
@EduMinOfIndia@DrRPNishank#CMAT2021
આજે આનંદ થયો.... પરીક્ષા કેન્દ્ર પાસેથી વરઘોડો નીકળ્યો તેથી ખલેલ પહોંચી, પાર્કીગ બરાબર ન હતું, સુપરવાઈઝર વાત કરતા હતા, બેન્ચ નાની હતી, કેન્દ્ર શોધવામાં તકલીફ પડી, ફેકચ્યુલ પ્રશ્નો વઘુ હતા, છાશ ન પીવડાવી...વિગેરે ટ્વીટ ન આવી. મુશ્કેલી તો પડી હશે પણ ઉમેદવારો સમજુ થઈ ગયા એનો આનંદ..!
#Discrimination
ખરેખર સાચા લોકોનો સ્વીકાર થવો જોઈએ
અહિયાં તો ઊંધું થાય છે, સાચા લોકોનો શિકાર થય રહ્યો છે...
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાચા છે છતાં ગુનો દાખલ કરવામા આવ��યો છે ,ખરેખર અયોગ્ય છે.....
#Gujrat_with_SYBS
આ કેવી સ્વતંત્રતા? અને લોકશાહી?
આઝાદ ભારત માં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કરવાની ના પાડવામાં આવે.🤔
ગુજરાતમાં તો છેલ્લા કેટલાય સમયથી અભિવ્યક્તિની આઝાદી પણ રહી નથી. બધા નીતિ નિયમો સાથે શિક્ષિત યુવા પોતાના હક માટે અવાજ ઉઠાવે તો નજરકેદ અને અટકાયત કરી દેવામાં આવે.
ચલો.. પ્રમુખ બન્યા પછી પહેલો લોચો.
રેલી રદ્દ, પણ ભીડ તો ભેગી થઈ જ ગઈ.
સવાલ એ પણ છે કે કેમ સામાન્ય જનસમુદાયને લાગુ પડતા કોઈ કાયદા-કાનૂન-નિયમ રાજકીય પક્ષોને લાગુ નહીં પડતા હોય..? પોલીસ હોય કે પ્રશાસનીક અધિકારીઓ, એમનેમ કઠપૂતળી નથી કહેવાતા.
#COVID__19
હે ભોલેનાથ..
આ આખા શ્રવણ મહીના માં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ભરતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે અને દરેક ના પરિવારમાં ખુશી આવે તે દિશામાં સરકાર દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે તેવી અમે સૌ પ્રાર્થના કરીયે.
જય જય શિવ શંકરા.🙏
@vijayrupanibjp@devanshijoshi71@CRPaatil
આજરોજ શ્રી યુવરાજસિંહ જાડેજા, શ્રી દિનેશભાઈ બાંભણિયા તથા અન્ય વિદ્યાર્થીઓ ની અટકાયત ખોટી રીતે કરી છે તેનો અમો સખત વિરોધ કરીએ છી�� .એથી લોકશાહી નબળી પડી રહી છે ગુજરાત ની સામાજિક સંસ્થાઓ ન��� આગેવાનો, પત્રકારો, દેશહિત માટે જાગૃત નાગરિકો પણ વિચારે કે બંધ હોલ માં ચિંતન ગુનો છે શું?
Today’s India-EU Summit was an extremely fruitful one. @eucopresident@CharlesMichel, @EU_Commission President @vonderleyen and I interacted on a variety of subjects including the COVID-19 situation, multilateralism, environment, trade, investment, digital economy and more.
For those who aren’t happy with their CBSE Class X and XII results, I want to tell them- one exam doesn’t define who you are. Each of you is blessed with numerous talents. Live life to the fullest. Never lose hope, always look ahead. You will do wonders!
माननीय केंद्रीय पर्यटन एव संस्कृति मंत्री, भारत सरकार श्री @prahladspatel जी ने माननीय मुख्यमंत्री गुजरात श्री @vijayrupanibjp जी के साथ सोमनाथ में हुए पर्यटन मंत्रालय की प्रसाद योजना के कार्यों का ई-लोकार्पण किया।
@tourismgoi @MinOfCultureGoI