શાહિદએ કરી હિંદુ યુવકની હત્યા, ફટાકડા ફોડવાની બાબતમાં હિંદુ યુવકને મારી નાખ્યો!
સુરતના ભટારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડી રહેલા 18 વર્ષીય યુવકની હત્યા થઈ. મૃતકનું નામ પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્ની છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, પોલીસે શાહિદ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
સન્નીના મિત્રએ જણાવ્યું કે સન્ની વિસ્તારનાં બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે શાહિદ અને તેની સાથે આવેલા લોકોએ ગાળાગાળી શરૂ કરી. તેનાં જણાવ્યા મુજબ, સન્નીએ ઝઘડો ટાળવા ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત અહેવાલ મુજબ, સન્ની ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે તેને ઘેરીને તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. છાતીના ભાગે ગંભીર ઈજા થતાં મિત્રો તેને રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
સન્ની કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અહેવાલ મુજબ, ઘટનાસ્થળના CCTV કેમેરામાં હુમલો કેદ થયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Surat #GujaratNews
@GujaratPolice@VHPGUJOFFICIAL@Bajrangdal_Guj@CP_SuratCity
દાદાની ઉંમરના જુનુસ અને બસીરે ૧૨ વર્ષની દીકરી સાથે આચરી હેવાનિયત!
જામનગરમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં ૬૬ વર્ષીય જુનુસ ઉર્ફે ચમડીયા અને ૬૫ વર્ષીય બસીર નુરમામદ જોખીયાની સંડોવણીના આરોપોએ ચકચાર મચાવી છે. બાળકીની આપવીતી સામે આવતાં તેની સુરક્ષા અને ન્યાયનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, બંને આરોપીઓએ બાળકીનું વારંવાર જાતીય શોષણ કર્યું હતું. સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઊઠી છે.
#Jamnagar #CrimeNews #POCSO #ChildSafety #GujaratPolice @SP_Jamnagar@VHPGUJOFFICIAL@BajrangDalOrg
[ Jamnagar Case, Junus Chamdiya, Basir Jokhiya, POCSO Case, Gujarat Crime News ]
"5 વર્ષથી દીકરી ગુમ છે... જીવતી છે કે મરી ગઈ કંઈ ખબર નથી!" — કોડીનારના એક લાચાર હિંદુ પિતાનો આક્રંદ.
ઉનાવા દરગાહ કેસમાં પોલીસે મૌલવી સહિત 4 આરોપીઓને જેલભેગા કર્યા બાદ, 2019થી ગુમ થયેલી દીકરીના પિતાએ ફરી ન્યાયની ગુહાર લગાવી છે. પરિવારે અસલમ મલેક નામના રિક્ષાચાલક સામે ધર્માંતરણના આરોપ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી.
શું આ જૂના કેસની પણ સ્પેશિયલ તપાસ થશે?
સંપૂર્ણ અહેવાલ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ.
#Kodinar #LoveJihad #CrimeUpdate
#Junagadh ની દરગાહના મુંજાવર જાવિદના પુત્ર વહીદે હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ
બીમાર યુવતી દરગાહે દર્શન કરવા આવતા બની શિકાર
લગ્નનું દબાણ કરી હથિયારની અણીએ દુષ્કર્મ આચર્યાનો આરોપ, વીડિયો બનાવી ધમકી આપી લગ્નનું દબાણ કર્યું
મુંજાવર અને તેના પુત્ર વહીદની ધરપકડ
#Dargah
From Muslim nursing staff to doctors and professors, a conversion racket targeting Hindu girls was operating inside Lucknow’s KGMU.
The UP STF report details the mental and physical exploitation of Hindu colleagues by Muslim faculty, with a Dalit ideologue also supporting those involved in the racket.
@jayeshmatiyal investigates the shocking revelations.
ભાવનગરમાં સરદાર પટેલ પર મુસ્લિમ લીગના ઈશારે થયો હતો જીવલેણ હુમલો, નગીના મસ્જિદમાં એકઠાં કરાયાં હતાં હથિયારો: 1939ની એ ઘટના, જે ભુલાવી દેવાઈ
14 મે, 1939ના રોજ સરદાર પટેલની શોભાયાત્રા પર મુસ્લિમ કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. બચુભાઈ પટેલ અને નાનાભાઈ ભટ્ટ સરદારની ઢાલ બન્યા હતા. બચુભાઈએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. બાદમાં નગીના મસ્જિદની તપાસમાં હથિયારો મળી આવ્યાં હતાં અને આ મામલે 14 મુસ્લિમ શખ્સો સામે કેસ ચાલ્યો હતો.
તત્કાલીન પોલીસ અધિકારીની કોર્ટમાં જુબાનીથી લઈને સરદાર પટેલે બચુભાઈને આપેલી શ્રદ્ધાંજલિ સુધીની વિગતો ધરાવતી ઇતિહાસની આ ઘટના આજે કેમ વિસરાઈ ગઈ છે?
વાંચો 1939ના એ કાવતરાનો સમગ્ર ઇતિહાસ.
https://t.co/qJp7WakA45
घटना- गिर सोमनाथ (गुजरात)
कोडिनार से दो नाबालिक हिंदू बच्चियों का अपहरण किया जाता है
मेहसाणा की दरगाह में लाया जाता है
दरगाह पर हिंदू बच्चियों का धर्मांतरण किया जाता है,
उन्हें तीन दिन तक दरगाह में रखा जाता है, कलमा पढ़वाया जाता है, जिसमे से एक नाबालिक हिंदू बच्ची का मुस्लिम लड़के से निकाह तय किया जाता है,
एक पूरा रैकेट इस षड्यंत्र के पीछे है
दरगाह का मौलवी भी संलिप्त है
गुजरात का हिंदू समाज गुजरात सरकार से माँग करता है की अवैध गतिविधि एवं धर्मांतरण में सम्मिलित आरोपियों की जांच हो, उन पर NSA लगाया जाए,
इस दरगाह को भी ध्वस्त किया जाए
एवं जितने भी मुस्लिम आरोपी है सभी के मकानों पर बुलडोजर एक्शन हो।
@Bhupendrapbjp@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
Cc @narendramodi@AmitShah
गिर सोमनाथ की दो नाबालिग हिंदू लड़कियों को महेसाणा के उनावा लाकर महज 3 दिनोंमें बुर्का, कलमा पढ़वाने, नाम बदलने और निकाह कराने का मामला आया है,पूरे नेटवर्क का पर्दाफाश कर हर आरोपी की जाँच हो और दोषियों पर कठोरतम कानूनी कार्रवाई हो।
यह दरगाह धर्मांतरण-लव जिहाद का अड्डा बन चुकी है।
કોડીનારની બે હિન્દુ સગીરાઓ ઉનાવાથી મળી, ધર્માંતરણના પ્રયાસના કેસમાં ચારની ધરપકડ
ગિર સોમનાથના કોડીનાર પંથકમાંથી ગુમ થયેલી બે હિન્દુ સગીરાઓ મહેસાણાના ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાંથી મળી આવી હોવાનું જણાવાયું છે. સગીરાઓને બુરખો પહેરાવી કલમા પઢાવવાનો અને એક સગીરાના નિકાહ કરાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
આપેલી વિગતો મુજબ, સગીરાઓનાં મોબાઇલ સિમકાર્ડ તોડી નાખવા અને ઓળખ બદલવાના પ્રયાસ અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે મૌલવી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
સગીરાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા અને ધર્માંતરણના પ્રયાસ અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે.
#GirSomnath #Kodinar #Mehsana #Unava #PoliceInvestigation #ChildSafety #GujaratNews
[ Kodinar Missing Minors, Gir Somnath News, Unava, Alleged Conversion Attempt, Police Investigation, Child Safety ]
500+ minor Hindu girls being reported to be r@ped by this founder of Adarsh International School in India.
Mohammed Bashir Usman Shaikh, has been finally arrested under the POCSO Act. In India there are many such Islamic Epstein Island's located. Just check the names of the Principals & teachers who are teaching your kids & be careful before its too late.
લાતુરમાં 500થી વધુ સગીર હિન્દુ વિદ્યાર્થિનીઓનું જેહાદીએ કર્યું શોષણ
મહારાષ્ટ્રના લાતુરમાં હિન્દુ યુવતીઓને નિશાન બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે.
એક શાળાના મુસ્લિમ આચાર્ય પર આ કેસનો મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે.
500 સગીર હિન્દુ વિદ્યાર્થિનીઓને નિશાન બનાવવાનો આરોપ!
પ્રદર્શનકારીઓએ બશીર શેખ દ્વારા 33 વર્ષ દરમિયાન અનેક હિન્દુ વિદ્યાર્થિનીઓના શોષણ અને પૈસા તથા ઓળખાણથી ફરિયાદો દબાવવાની વાત કરી છે.
500થી વધુ પીડિતાઓ હોવાની ચર્ચા વચ્ચે બશીર સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી છે.
#Latur #BasheerShaikh #MaharashtraNews #StudentSafety #SITInvestigation @VHPDigital@BajrangDalOrg@CMOMaharashtra@DGPMaharashtra
[ Latur Case, Basheer Shaikh, Student Abuse, Maharashtra News ]
That's why I said, India is best place for Jihadis.
Openly invoking Allah in a shop, openly pursuing Hindu girl, there are no restrictions as such.
Jihadis heaven is India.
इस जिहादी का नाम है- #सलमान
इसका काम है झूठे और भ्रमात्मक विडियो बनाकर मुसलमानों को भड़काना
4-5 दिन पहले गुजरात में मुसलमानों द्वारा हिंदू परिवार पर जानलेवा हमला करने तथा पत्थरबाजी करने की सम्पूर्ण घटना पर एवं गुजरात पुलिस द्वारा आरोपीयों को रिकंस्ट्रक्शन के लिए ले जाने वाली कानूनी प्रक्रिया पर ग़लत जानकारी देते हुए फेक विडियो बनाया है जिसमे सलमान मुसलमानों को भड़काते हुए दिख रहा है
ऐसे ही fake न्यूज़ के कारण “ब्रेन डेड जिहादी ज़ोम्बीज़” भड़कते है और हिंसा, आगजनी, हत्या तथा पत्थरबाजी करते है
@SPTapi@GujaratPolice@dgpgujarat कृपया संज्ञान लिजिए एवं इस इंस्टाग्राम अकाउंट को सस्पेंड करवाये तथा जिहादी सलमान को हिंसा भड़काने के मामले में अरेस्ट करे।
Cc @Bhupendrapbjp@sanghaviharsh@narendramodi@AmitShah
Link👇🏻
https://t.co/CzI9UcnzCk
Watch: A viral video from Bharuch shows a verbal altercation after Jamatis arrive in a predominantly Sunni village for outreach. Police was called and present at the spot.