@Guj_Gramsevak गांव, किसान और कृषि योजनाओं से जुड़ी बढ़ती जिम्मेदारियों को देखते हुए ग्रामसेवक कैडर को मजबूत करना जरूरी है। वर्तमान भर्ती में आवश्यकतानुसार अतिरिक्त पदों पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj
कृषि योजनाओं का काम गांव-गांव तक पहुंचाने के लिए पर्याप्त ग्रामसेवक उपलब्ध होना जरूरी है। बढ़ती जिम्मेदारियों के अनुसार ग्रामसेवक कैडर की समीक्षा करके आवश्यक पद बढ़ाने पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@SandeshNews@jitu_vaghani
#GramsevakNyayLdat
સરકાર શ્રી નવી નવી કૃષિ યોજનાઓ ની માત્ર જાહેરાત કરે છે પરંતુ ખેડૂતો ના ઘેર ઘેર જઇ કોઈ યોજનાથી વંચિત ના રહે એ માટે #ગ્રામસેવક લાભ અપાવે છે, અન્ય કોઈ કામગિરી હોય તો પણ એમના માથે નાખી દેવામાં આવે છે જ્યારે સામે એક ગ્રામસવેક પાસે 4 થી 5 ગામ હોય છે તો આટલું ભારણ કેમ આપવામાં આવે છે?એમની માંગો જલ્દીથી પૂરી કરવામાં આવે
#gramsevaknayladat
@CMOGuj@sanghaviharsh@hdraval93@Vivekdoza
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही का बहिष्कार किया जाएगा। कंप्यूटर, पोर्टल और मोबाइल एप्लीकेशन के माध्यम से होने वाले ऑनलाइन कार्य भी बंद रखे जाएंगे।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
🌱 ખેડૂતની વાત,ગ્રામસેવકના હક માટે
સંદલપોર ગામના તા. જલાલપોર, નવસારીના ખેડૂતશ્રી મિલનભાઈ,ગુણવંતભાઈ, શાંતિલાલભાઈ તેમજ અન્ય ખેડૂત મિત્રો ગ્રામસેવકો સાથેના પોતાના અનુભવ સાથે તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
વિવિઘ સેજામાં ખેડૂતોની કામગીરી સાથે અનેક મોબાઇલ એપ્લિકેશનમાં માહિતી અપડેટ કરવાની જવાબદારી રહે છે. જરૂરી digital resources મળવા જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst
ગ્રામસેવકની કામગીરીમાં ખેડૂતોના ખેતર સુધી પહોંચવું પણ સામેલ છે. નવાગામ વિસ્તારમાં field workની વાસ્તવિકતા ધ્યાનમાં લઈ જરૂરી વ્યવસ્થા થવી જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst
મારા સેજાના ગામોના સરપંચશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર.👏🏼
આ માત્ર ગ્રામસેવકના ન્યાય માટેની જ લડત નહીં પણ ગામના તમામ ખેડૂતમિત્રોને સારી અને સુખદ સુવિધા મળી રહે તે માટેની લડત છે.
#gramsevaknyayladat@CMOGuj@irushikeshpatel@jitu_vaghani