કોરોના કાળમાં સમગ્ર ગુજરાતની જનતા માટે ખડે પગે રાત દિવસ સેવા કરનારા રાજ્યના સાચા કોરોના વોરિયર્સ એવા ગુજરાતના આરોગ્ય વિભાગના ૧૬૦૦૦ કરતા વધારે કર્મચારીઓ પોતાની ન્યાયી માંગણીઓ લઈને ૪૮ દિવસથી હડતાળ પર છે. ગઈકાલે પણ નક્કર જાહેરાતને બદલે લોલીપોપ આપવામાં આવી જેના વિરોધમાં આજરોજ (૧/૨)
અમે આરોગ્ય કર્મચારી છીએ આંતકવાદી નથી તો અમારી તપાસ કરવાની હોય અમે ગુનો નથી કર્યો
સરકારી મિલકત ને નુકશાન અમે નથી પોહચાડતા આરોગ્ય કર્મચારી ને સરકાર અને ગાંધીનગર પોલીસ નુકશાન પ���હચડે છે
@narendramodi
@Bhupendrapbjp
@Rushikeshmla
@sanghaviharsh
@InfoGujarat
જ્યાં સુધી અમને અમારો હક નહિ મળે ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર નહિ થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુજ રહેવાનું છે ગાંધીનગર છોડવાનું નથી આરોગ્ય કર્મચારી એકતા ઝિંદાબાદ @CMOGuj@PMOIndia @Rushikeshmla @jitu_vaghani @brijeshmeja1 @abpasmitatv@jigneshmevani80
હું આરોગ્ય કર્મચારીઓ ની સાથે છું. કોરોના કાળમાં એમની સેવા અકલ્પનીય હતી. હું ને મારો પરિવાર એમની સાથે છીએ. એમની ન્યાયિક માંગણીને સરકાર શ્રી ત્વરિત સ્વીકારે એવી અમારી વિનંતી.
@CMOGuj@Bhupendrapbjp@PMOIndia@narendramodi@mansukhmandviya
@Rushikeshmla
પગાર વિસંગતતા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ટેકનીકલ સ્ટાફ ગણવા જેવી વ્યાજબી માંગણીઓની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકાર અહંકાર છોડે અને કર્મચારીઓની માંગણીનો સ્વીકાર કરે તેવી મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીને વિંનતી કરું છું.
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોન��� વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!