સાહેબશ્રી,
આપશ્રીને નમ્ર વિનંતિ છે કે GPSC class 2 ની AE(under NWRWS &K) દ્વારા લેવામા આવતી examમા ગુજરાતના વિદ્યાર્થીના ભાગની બેઠકો બિનગુજરાતી વિદ્યાર્થીને મળવાથી કેટલાય પરિવાર ની આર્થિક, સામાજિક સ્થિતિ ખૂબ જ દયનીય બની જાય.આના પર કોઇક સારા પગલા લેશો એવી આશા છે @dineshdasa1
#JusticeForGujStudents
માનનીય,
સાહેબ શ્રી....
અત્યાર સુધી ગુજરાત સરકારે student ના હીત માટે બહુ બધા પગલા લીધા છે ....અમને આશા છે તમે અમારા આ problem નુ પણ solution આપશો....
@vijayrupanibjp@dineshdasa1
આયોગ દ્વારા ગત વર્ષ ૨૦૧૯/૨૦ માં લેવા માં આવેલ પરીક્ષા ૩૨/૨૦૧૯-૨૦ માં ઘણા બિનગુજરાતી વિદ્યાર્થી રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવા માં આવેલ છે. આ બિનગુજરાતી વિદ્યાર્થીઓ પાસે ગુજરાતી ભાષા નું જ્ઞાન સાબિત થાય તેવા પુરાવા માગવા વિનંતી છે.
@dineshdasa1@GPSC_OFFICIAL@vijayrupanibjp

Respected Authorities,
We request you to look into "Necessity of Domicile Certificate" in GPSC Technical Cadre Posts. We Know GPSC is the Role Model for Other Recruiters But Due to This Local Aspirants Failed To Secure Their Positions .
(1/3)
@dineshdasa1@vijayrupanibjp
We are not afraid of competition but the scarcity of employment in technical graduated locals at its peak in gujarat right now. When other states have their own criteria about domicile, why not gujarat have ?
(2/3)
@dineshdasa1@vijayrupanibjp