@VtvGujarati#2800gujaratpolice
સંવેદનલ સરકાર અને સંવેદનલ મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કે પોલીસ પોતાના પરિવાર નું ધ્યાન રાખ્યા વગર સેવા કરે છે તો આપ ને વિનંતી કે હવે તમે પોલીસ અને તેના પરિવાર વિશે વિચારી ને 2800 ગ્રેડ પે લાગુ કરો
People open your eyes and see what happening around you. Every time Police are stand by us in every situation. They have family,when we celebrate Diwali they do their duties. Never celebrating any festival with family. Now it's our time to stand by them,Support #2800gujaratpolice
#2800Police_SRPF_Districtwise
જવાનો માં ટેલેન્ટ હોય જ છે સર પરંતુ SRP ના જવાનો ને ટેલેન્ટ દેખાડવા ની તક જ નથી મળતી, સાહેબ પોલીસ ની ભરતી થી માંડી ને તેને ચાલતા, અને પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે તૈયાર કરે છે,તથા કોન્સ્ટેબલ થી માંડી ને DySP સુધી તાલીમ એસ.આર.પી. જ આપે છે,