#2800Police_SRPF_Districtwise
2800 gredpay અે પોલીસ નો અધિકાર છે.SRPF ને પડતી મુશ્કેલીઓ ઓછી કરવા સરકાર પાસે ઘણા રસ્તા છે. જેમ કે 5 વષૅ નોકરી પછી જિલ્લા પોલીસ મા નોકરી. તો આ અંગે સંવેદનશીલ સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા. જય હિંદ જય જવાન @vijayrupanibjp@isudan_gadhvi
#2800Police_SRPF_Districtwise
જવાનો પોતાના ઘરે થિ દુર રય ને જો નોકરી કરે છે તૌ તેં પોતાના પરિવાર સાથે રય ને નોકરી કરે તૌ સરકાર ને સુ વાંધો છે જો સરકાર આ બાબત ને તાત્કાલિક ધ્યાન મા નય લેય તૌ srp જવાનો જો આડૂ અવળું પગલું ભરી લેશે તૌ આના માટે માત્ર સરકાર જવાબદાર રહેશે
Jay hind