રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
આટલા બધા દિવસ લગાડ્યા પછી
ખાલી સંમતિ પત્રક અને ફાયનલ પસંદગી માં બીજા 6 દિવસ લાગશે.
બાકી આ ખાલી દિવસો માં સામાન ભેગો કરી ગોઠવી નાખો બીજું શું એટલે પછી ટેમ્પો જ ભરવાનો બાકી રે
2 દિવસ ના કામ માં 6 દિવસ
#ઝડપી ભરતી પ્રક્રિયા હો
#ટેટ#tat#tet#શિક્ષણસહાયક
રૂમડીયા પ્રાથમિક શાળા(કવાંટ, છોટા ઉદેપુર) માં જ્ઞાનસહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા #ચૌધરી_ઋતુરાજભાઈ નું આકસ્મિક અવસાન થયેલ છે.ભગવાન તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
🙏 ૐ શાંતિ 🙏
📌રેતીની ટ્રકો વારંવાર અકસ્માત સર્જે છે અને મોતના મુખમાં યુવાનોને ધકેલે છે.
📌યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.
📌રેતી ભરેલ Gj 12 BY 8896 ડમફર માં પાછળના ભાગમાં યુવાન આવી જતા મોતને ભેટ્યો.
🙏🏻મિત્રો કોઈપણ જગ્યાએ ફરજ બજાવો છો ત્યારે વ્હીકલ ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી અને જોબ પર જવાનું રાખજો.... આપની અમૂલ્ય ભેટરૂપી મળેલી જિંદગીની કિંમત સમજજો.... તમારી પાછળ તમારું પરિવાર પણ આપની રાહમાં હોય છે.
🙏🏻જીવનમાં ગમે તેટલી ઉતાવળ ભલે હોય....ક્યારેક મોડું થઈ જાય તો ચાલશે પણ જીવનને જોખમમાં ન મુક્તા.
📝આજની સૌથી મોટી અપડેટ દિલીપભાઈ ને કચ્છ જિલ્લો મળેલો છે. દિલીપભાઈને અમદાવાદ મળતું હતું પણ સુરજભાઈ સોની ને સીટ મળી રહે એ માટે થઈ અને પોતે બીજી જગ્યા મળતું હોવા કરતા કચ્છ મળ્યું.
🫡એક ભાઈ માટે એક ભાઈએ પોતાનું સીટ જતી કરી.... આ છે સાચી મિત્રતા. છે છે 164
🥹એક ઉમેદવારએ હાયર ગ્રાન્ટેડમાં safe હોવા છતાંપણ સીટ બગાડી અને સુરજભાઈ સીટનો ભોગ લીધો.
🙏મિત્રો આપ કોઈ એક જ જગ્યાએ જવાના હોય તો મહેરબાની કરીને બીજી જગ્યાએ જિલ્લા પસંદગી કરીને એક વધારાની સીટ ન બગાડતા કોઈને ફાયદો કરાવશો તો એમનું પુણ્ય મળશે.
🛑તમે શિક્ષણ સહાયકમાં safe હોય તો નીચે રીપીટ ન થતા...
📌1થી5 વાળા મિત્રો આજે આપનું કટ ઓફ આવશે....જો તમે 6થી8 માં પણ safe છો અને ઉપર જવું છે તો 1થી5 ની સીટ ન બગાડતા.....
અને
📍આપ 1થી5 માં જિલ્લો પસંદ કરી લો છો તો ફરી વખતે 6થી8 માં ચેક કરવા ના આવતા કે કયો જિલ્લો મળે છે....
👉આપ એક સીટ જતી કરશો તો કોઈના ઘરમાં અજવાળું પથરાશે...✍️🙏👍
સમજો તો સારું બાકી આપ આપની મરજીના માલિક છો.✍️✍️
@YAJadeja@hdraval93
ચાલો ગાંધીનગર !
જેમને સોનાનો અથવા સુખનો સૂરજ ઉગાડવાનો બાકી હોય તેઓ એ 24/02/2025 ના રોજ ગાંધીનગર હાજરી આપવી. અને જેને એવું લાગી રહ્યું છે કે અમારો સુખનો સૂરજ ઊગી જશે એ ઘરે બેસીને રાહ જોઈ શકે છે ! કાયમી ભરતીની આ છેલ્લી લડ @prafulpbjp@kuberdindor@BansiRajput111
કાયમી શિક્ષકોની ભરતી અને ચાલી રહેલી લડતમાં છેલ્લા 2 વર્ષથી ખંભેથી ખંભો મિલાવીને સાથે ઊભા રહેનાર એવા પરમ મિત્ર મયુરભાઈ ચુડાસમા ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા!!!💐🎂🍫☺️🥳
દિલથી કરું છું એક એવો રે દાવો ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો!!!
Happy birthday @_Mayur_Chudasma
માનનીય @prafulpbjp સાહેબ શ્રી એ આજ રોજ સ્વર્ણિમ સંકુલ -૨, ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક થઈ.
📌૯થી૧૨નું PML અને DV શેડ્યુલ અને ૧થી૮નું PML પ્રસિદ્ધ કરો.
📌ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતી પૂર્ણ કરી નિમણુંક પત્ર એનાયત કરવામાં આવે.
@kuberdindor
એકજ રાજ્ય એકજ સરકાર એકજ નીતિ નિયમ હોય ના..!! આચાસંહિતા માં Gsrtc ભરતી નું મેરિટ યાદી જાહેર થઈ શકે છે તો શિક્ષણ વિભાગ કેમ બહાનું બતાવે છે...??
ઑગસ્ટ મહિના થી પ્રોસેસ શરૂ છે છતાં પણ હજી સુધી કોઈને ફાઇનલ નિમણુંક આપી નથી... કાચબા કરતા પણ ધીમી ગતિ છે...🙏🙏
@kuberdindor
📌પ્રયત્નો ગમે તેટલા કરો પણ લોકો તો પરિણામ જ જુએ છે.
કડવી વાસ્તવિકતા
💥આજે 24,700 કાયમી શિક્ષકોની #ભરતી બધાને જોઇએ છે પણ #બલિદાન રુપી યોગદાન જુજ મિત્રો જ આપે છે.
🤔ઘરે બેસીને પણ લડતમા સાથ નહિ આપી શકતા એ મિત્રો પોતાની જાતને પુછો કે શું આ લડત કોઈ એક વ્યક્તિની છે કે સમગ્ર ગુજરાતની જનતાની છે!?
#અનુભવની_કલમે✍️