હોળી અને ધૂળેટીની ઉજવણી અનેક ગામ અને પ્રાંતમાં અલગ અલગ હોય છે.
વાત ઉનાના કોળીવાડા વિસ્તારની કરી તો ધૂળેટી અને બીજા દિવસે ખાસ એક દાંડિયાથી રાસ રમવામાં આવે છે.
વર્ષોથી પંરપરાગત ધુળેટીના દિવસે અને બીજા દિવસે આ ખાસ અઠીંગો રાસ રમવામાં આવે છે.
#HoliDhuleti | #Gujarat
Report : @DharmeshJetha10
Anchor : @theyashbhatt
ગીર ગઢડાના ઉંદરી ગામે બની રહેલ પવન ચક્કીના કામમાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતા 1 જેસીબી મશીન અને 1 ડમ્પરને ગીર ગઢડા TDO એ ઝડપી તાલુકા સેવા સદન લાવેલ હોય અને બાદમાં વાહન છોડી મુકેલ હોય જેથી કાર્યવાહી કરવામાં આવે.@CMOGuj@DdoGirsomnath@collectorgirsom@sdmuna123@Bhupendrapbjp
ઉનાના વડવિયાળા ગામે સિંહણનું મોત માર્ગ અકસ્માતના લીધે થયું અને વન વિભાગે મોતનું કારણ ઈનફાઇટ દર્શાવ્યું ?આ જશાધાર રેન્જના અઘિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે @Mulubhai_Bera@GujForestDept@CMOGuj
@prafulpbjp@CMOGuj@PMOIndia ઉનાની એ આર ભટ્ટ સંચાલિત આનંદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફી નહી ભરતા વાલીઓ પાસે પઠાણી ઉઘરાણી કરતા સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે
વિલાસપુર ના કલેક્ટર ડો.સંજય અલંગ કેન્દ્રીય જેલમાં ગયા તો તેમની નજર એક 6 વર્ષની છોકરી ઉપર ગઈ તેમણે તરત જ જેલરને કહ્યું કે આ કોણ છોકરી છે...? અને જેલમાં શું કરે છે...?
તો જેલરે કહ્યું આ છોકરીના પિતા અહીં કોઈ ગુનાની સજા ભોગવી રહયાં છે તેની સાથે રહે છે, કેમકે તેની માં નું છોકરી 15 દિવસ ની થઈ હતી ત્યારે જ અવસાન થયું હતું અને હાલ એમના પિતા સિવાય છોકરી નું આ દુનિયામાં બીજું કોઈ જ નથી.
એટલે તે તેના પિતા સાથે જેલમાં રહે છે, આ વાત સાંભળીને ભીની આંખે તરત કલેક્ટર સાહેબે તેને વ્હાલથી તેડી ને પોતાની કારમાં બેસાડી ને જૈન ઇન્ટનેશનલ સ્કૂલમાં ભણવા માટે દાખલ કરી અને તમામ ખર્ચ ભણવાનો કલેક્ટર સાહેબ આપશે.
ખુબ જ સમજવા જેવી અને એક સાચી હકીકત છે આ..... સમૃદ્ધ ભારત તરફ નું આ એક જરૂરી પ્રથમ પગલું છે આ વાસ્તવિકતા જાણી મન ખુશ છે કે ચલો માનવતા હજું જીવંત છે માનવતાની દિવાલેથી...
સબસે બડા ધર્મ માનવ ધર્મ
@DdoGirsomnath@collectorgirsom@sdmuna123 @mamlatdargirgadhhda @CMOGuj@PMOIndia ગીર ગઢડા ગ્રામ પંચાયત કચેરીની બાજુના ભાગે બની ગેરકાયદેસર બાંધકામમાં તલાટી મંત્રી,વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારીના આંખ મીંચામણાં....તપાસ કરવામાં એક બીજા પર અપાઈ રહી છે ખો.......