સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ(તૃણ ધાન્ય)વર્ષ જાહેર થતાં તેના ઉપલક્ષમાં જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને મિલેટની વાનગીઓ પીરસવામાં આવશે.કાર્યક્રમાં પધારવા સૌને જાહેર આમંત્રણ.@PMOIndia@CMOGuj@MukeshPuri26