વીસીઈનો ઉલ્લેખ ન આવતાં દુઃખની લાગણી જન્મે છે.
શા માટે આપને નથી લાગી રહ્યું કે સાવ છેવાડાના મતદારો સાથે લાગણીથી જોડાયેલા વીસીઈ સરકાર માટે અને પક્ષ માટે મહત્વના અંગ સમાન છે?
ફરીથી બીજા પક્ષોની જેમ વીચારી સરકારના સાચા જમીની કાર્યકર્તાઓની સાચી કિંમત કરવા વિનંતી.
@Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ@brijeshmeja1
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE