Follow us and witness inspiring stories of unexpected achievements in the labor markets!
Join us at the Global Labor Market Conference where leaders and specialists will come together to share their stories, exchange invaluable experiences, and spark innovative ideas.
#GLMC
તમામ કર્મચારીઓ માં ખુશી ની લહેર #OPS નો પંજાબમાં અમલ..
કર્મચારીઓ માટે આવકારદાયક નિર્ણય.
ગુજરાતમાં માં પણ આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવેલ છે #OPS લાગુ કરવા માં આવશે. અને આંદોલન કરતા કર્મચારીઓ ની વાજબી માંગણી સ્વીકારવામાં આવશે.
#એક_મોકો_આપો_કેજરીવાલને@ArvindKejriwal
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના
💐💐💐💐💐💐💐
સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ને પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ.
માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે
નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏
રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ
@brijeshmeja1
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE પંચાયત વિભાગનું પાયાનું મહત્વનું અંગ છે. જેની માંગણીઓને લઈને હડતાળ પર છે.
#ઓડિસા સરકાર કર્મચારીઓને કાયમી કરી શકે તો ઈ-ગ્રામ પોલીસી બદલીને પગાર કેમ ના કરી શકાય ??
#VCE માત્ર #પગાર માંગે છે. બધાને ન્યાય મળ્યો, #VCE આજે પણ રાહ જોવે છે.
#હડતાળ#પગાર
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી