નમન છે ફિકસ પગારધારી ને વારંવાર
પણ નથી સેહવું હવે સેજપણવાર
કરો ગુજરાતની પણ નૈયા પાર
અબકી બાર, દૂર કરો ફિકસ પગાર
ના આપશો માત્ર દિલાસા બાર બાર
આપો અમારા હકનું ભારોભાર
નથી માગી લીધું કઈ હકથી પાર
અબકી બાર, કરો દૂર ફિકસ પગાર
@Bhupendrapbjp@shaktisinhgohil#Remove_Fix_Pay_in_Gujarat
#remove_fix_pay
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવીશકે અને મોંઘવારીના મારથી બચી શકે અને પ્રમાણીત બની નોકરી કરી ખરા અર્થ માં કર્મયોગી બને
@irushikeshpatel
#Remove_Fix_Pay_in_Gujarat દૂર કરવાની તાતી જરૂર છે.
👉2012થી ફિક્સ પગાર દૂર કરવા માટેનો કેસ કોર્ટમાં છે, અને હજી પણ ન્યાયની રાહ છે.
👉વધતી મોંઘવારીના કારણે ફિક્સ પગારમાં જીવન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે.
👉સમાન કામ સમાન વેતન આપવું એ આધારભૂત હક છે.#Remove_Fix_Pay_in_Gujarat