#4200Gujarat 4200 મુદ્દે શિક્ષકો તરફી યોગ્ય નિર્ણય લેવા બદલ આપ શ્રી નો અને સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર...હવે પરિપત્ર જલદીથી થાય તો સરકાર શિક્ષક હિતકારી સાબિત થાય.
ગુજરાતના 65000 પ્રા.શિક્ષકોના તા,જિ,& રાજ્ય કક્ષાએ કરેલ ધરણા કાર્યક્રમો,આંદોલનો સો.મિ દ્વારા #4200Gujarat અભિયાન,પ્રતીક ઉપવાસ બાદ આખરે આજરોજ 4200ગ્રેડપે અંગે નિર્ણય આવ્યો જેમાં 25/6/19નો પરિપત્ર રદ થાય વિના શરતે કાયમી ધોરણે 4200 અમલમાં આવે એ શિક્ષક હિતમાં છે.@imBhupendrasinh
#4200પરિપત્ર ,,,,,, શિક્ષકોના અહિત માટેનો પરિપત્ર તો વિચારવા વગર અને તાત્કાલિક થઈ જાય છે,, પરંતુ હિત માટે કોઈ પરિપત્ર વિચારશે ખરું???
,,,જય શિક્ષક
,,,ચાણક્ય વંશજ