#4200પરિપત્ર@imBhupendrasinh@Nitinbhai_Patel
રજૂઆતને માન આપીને આપશ્રીએ અન્યાયી પરિપત્ર સ્થગિત કર્યો. હવે શિક્ષણ વિભાગ દ્વારા ૪૨૦૦ ગ્રેડનો પરિપત્ર પણ કરાવી દોએટલે હજી પણ જે ગેરસમજ હોય તે દૂર થઈ જાય. કારણકે પરિપત્ર વગર આગળની દરેક પ્રકિયા અટકી જ જાય છે એ માટે ઘટતું કરશો એવી વિનંતી
માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે #૪૨૦૦ મળશે.માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે #૪૨૦૦ મળશે.માનનીય શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે #૪૨૦૦ મળશે,પણ ગાંધીનગરના હિસાબ અધિકારીશ્રી કહે છે કે નિતી વિષયક નિર્ણય નથી થયો એટલે ઉપધોના કેસ પરત #4200gradepay#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય