#releaseyuvrajsinh ટ્રેન્ડ થઈ રહ્યું છે, પોલીસ હવે ‘બતાવી દઈએ‘ વાળા વલણ પર ઉતરેલી લાગે છે...
વિદ્યાસહાયક માટે આંદોલન કરતી છોકરીઓના વિડિયો હચમચાવે એવા હોય છે, કોઈ બેહોશ છે, કોઈ બાળકને લઈને આવે છે
બેભાન થયા પછી હોસ્પિટલ ના લઈ જવાય અને કોઈ પુછવા જાય તો એના ભાગે ધરપકડ આવે ?
ટેકનોલોજી નો જ દૂર ઉપયોગ કરતી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તમારો ખૂબ ખૂબ આભાર 😷
સરકાર તો સરકાર પોલીસ પણ સત્યનો સાથ નથી આપી શકતી આ ગુલામી ની શરૂવાત છે
ગુજરાત
જોગો હવે જાગો
કોની રાહ જોવાઈ રહી છે
સત્ય માટે લડવા વાળો તો કસ્ટડીમાં માં છે કોણ લડશે?
#ReleaseYuvrajsinh
ગુજરાત સરકાર અને અંગ્રેજોની કાર્યવાહી એક સમાન દેખાઈ રહી છે. જે રીતે ભારતીય નાગરિકનો અવાજ દબાવવા અંગ્રેજો રોલેટ એક્ટ લાવ્યા હતા. તેજ રીતે ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. (1)
#HuPanYuvrajsinh
यह वीडियो गुजरात में टीचर की भरती के लिए अनशन पे बैठे स्टुडेंट की है ।🙄
इनके साथ खड़े देशभक्त को @YAJadeja जो exam के पेपर चोरी हो जाते ही इनका विरोध सबूत के साथ करते है तो भी गुजरात पुलिसने गांधीनगर में झूठा केस बनाके जेल भेज दिया।
#ReleaseYuvrajsinh@BBCBreaking@htTweets
Today many students gathered in the capital of Gujarat to fight for their rights but they have been suppressed by the political and police power.
That's not Fair, this is not a British India We are living in a democracy & we hv right to speak
#HuPanYuvrajsinh#ReleaseYuvrajsinh
टापरवाड़ा गांव (ता. सोनगढ़, जिला तापी) की रमीलाबेन गामित को गांव को स्वच्छ और शौच मुक्त बनाने के लिए भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित किया गया है. बधाई हो रमीलाबेन और तापी जिला
सशक्त महिलाएं,
@CollectorTapi@CMOGuj#आदीवासी
पीएम मोदी का काफिला रोकने के लिए पुलिस और प्रदर्शनकारियों की सांठगांठ का चौंकाने वाला वीडियो,
जब पीएम का काफिला लौटा, तो कैसे जश्न मनाया गया और पुलिस देखती रही,
लाठी-डंडों से लैस प्रदर्शनकारी घूम रहे थे, पुलिसवाले चाय पी रहे थे.
चन्नी के झूठ का पर्दाफाश, #AajKiBaat आज रात 9 बजे