સાચવજો! Gen Z જનરેશન હવે એમના મમ્મી-પપ્પા કરતા પણ 'વધારે પડતી' હોશિયારીમાં પાછળ રહી ગઈ છે! 👇
ભટ્ટજી કહે છે કે જો તમને એમ લાગતું હોય કે હાથમાં iPhone અને મગજમાં AI લઈને તમે દુનિયા જીતી લીધી છે, તો થોભો! રિસર્ચ કહે છે કે 1997 થી 2012 વચ્ચે જન્મેલી આ 'સ્માર્ટ' જનરેશન ઇતિહાસમાં પહેલીવાર પોતાના પેરેન્ટ્સ કરતા બૌદ્ધિક રીતે પાછળ રહી ગઈ છે. હા, તમે સાચું વાંચ્યું – આપણે રિવર્સ ગિયરમાં જઈ રહ્યા છીએ! 🚗💨
કેમ આવું થયું? ચાલો થોડું 'ડીપમાં' જો તમારી ૮ સેકન્ડની અટેન્શન સ્પાન પરવાનગી આપે તો સમજીએ:
1. ફ્લીન ઇફેક્ટનું ફીંડલું વળી ગયું! 📉
છેલ્લા 100 વર્ષથી દુનિયામાં એક નિયમ હતો: દરેક નવી પેઢી જૂની પેઢી કરતા વધુ IQ ધરાવતી હોય છે. જેને 'Flynn Effect' કહેવાય. પણ Gen Zએ આ પરંપરા તોડી નાખી છે! 80 દેશોના ડેટા કહે છે કે આ જનરેશનના એકેડેમિક સ્કોર્સ Millennials કરતા પણ નીચે જઈ રહ્યા છે. મતલબ કે, પપ્પા જ્યારે કહે છે કે "અમે તમારા જેવડા હતા ત્યારે..." ત્યારે કદાચ એ સાચું જ કહે છે!
2. 8 સેકન્ડનો જાદુ! 🐠
વૈજ્ઞાનિકો કહે છે કે Gen Z ની એકાગ્રતા શક્તિ જેને Attention Span પણ કહેવાય છે તે હવે માત્ર 8 સેકન્ડની રહી ગઈ છે. એક ગોલ્ડફિશ માછલી કરતા પણ ઓછી! રીલ્સ અને શોર્ટ્સના ચક્કરમાં મગજ એવું ટ્રેન થઈ ગયું છે કે જો કોઈ વાત 10 સેકન્ડથી લાંબી હોય, તો મગજ 'Error 404' બતાવે છે! 😆 મગજ હવે ઊંડું વિચારવાને બદલે માત્ર 'સ્કિમિંગ' એટલે કે ઉપરછલ્લું વાંચવામાં એક્સપર્ટ બની ગયું છે.
૩. ડિજિટલ ભણતર કે ડિજિટલ ભ્રમ? 💻
સ્કૂલોમાં પેન-પેપર છોડાવીને ટેબ્લેટ્સ અને લેપટોપ પકડાવી દેવાયા, પણ પરિણામ? ઠન ઠન ગોપાલ! જ્યારે મગજને જાતે મહેનત કરવાની હોય ત્યારે આપણે 'Google' કરી લઈએ છીએ. મગજ એક મસલ જેવું છે, જો એને કસરત જેમ કે વાંચન અને ગણતરી ન કરાવો તો એ નબળું જ પડવાનું ને?
૪. કોન્ફિડન્સ ફૂલ, નોલેજ ગુલ! 😎
સૌથી રમુજી વાત તો એ છે કે આ જનરેશનને લાગે છે કે તેઓ દુનિયામાં સૌથી વધુ હોશિયાર છે. આને કહેવાય 'ઓવર-કોન્ફિડન્સ'. ડેટા કહે છે કે પરફોર્મન્સ ઘટી રહ્યું છે પણ ગર્વ વધી રહ્યો છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં લોકોના પેકેજિંગ જોરદાર છે પણ અંદર માલ ઓછો છે!
૫. ડોપામાઈનનો ડોઝ 💉
સતત નોટિફિકેશન અને લાઈક્સના રવાડે ચડેલું મગજ હવે ક્રિટિકલ થીંકિંગ કરી શકતું નથી. આપણે પ્લાનિંગ કરી શકતા નથી, સેલ્ફ-કંટ્રોલ ગુમાવી રહ્યા છીએ અને લોન્ગ-ટર્મ વિચારવાનું તો ભૂલી જ ગયા છીએ.
સારાંશ:
જો આપણે હજી પણ જાગીશું નહીં, તો ભવિષ્યમાં AI આપણને નહીં, પણ આપણે AIને ચલાવવા માટે પણ પપ્પાને પૂછવું પડશે!
ઓ GenZઓ... હવે રીલ્સ જોવાનું મૂકીને ચોપડામાં માથું નાંખો તો જ કદાચ બચીશું! 📖💡
#GenZ #IQDrop #EducationCrisis
AI विश्लेषण से यह सामने आया है कि हाल ही के #UPSC परीक्षा परिणामों में कुछ यादव पृष्ठभूमि के अभ्यर्थियों की रैंक इंटरव्यू अंकों के कारण नीचे चली गई।
यदि केवल लिखित परीक्षा की रैंक को आधार बनाया जाता, तो उनकी रैंक काफ़ी बेहतर होती।
लेकिन इंटरव्यू के अंकों ने उनकी अंतिम रैंक को नीचे कर दिया।
इससे एक गंभीर प्रश्न उठता है कि कहीं ऐसा तो नहीं कि नाम में “यादव” होने से इंटरव्यू बोर्ड के मन में पूर्वाग्रह (prejudice) उत्पन्न हो जाता हो।
हाल के UPSC परिणामों के विश्लेषण से यह संकेत मिलता है कि इंटरव्यू प्रक्रिया के प्रभाव को गंभीरता से समझने की आवश्यकता है।
Via Shri @nethrapal
#Yadav #Reservation
@makwana_sahab @SidharajsinhjiC They Changed the meter bcoz my old meter was damaged due to renovation so they have installed the meter and told that from nowinwards we only install Smart meters.
So it is possible but hve 6 moths thy gya chhe
Next month joi ae su thay che. otherwise solar is the Best option.
સ્માર્ટ મીટર ના કોઈ જાણકાર મિત્ર હોય તો જણાવજો કે કઈ રીતે બિલ આવે છે સ્માર્ટ મીટર માં,
છેલ્લા ૪ મહિના થી જોઉં છું બિલ ની રકમ દર વખતે ખૂબ જ અલગ અલગ હોય છે થોડી ઘણી નહી.
કોઈ મિત્રો જાણકાર હોય તો મદદ કરે.
@SidharajsinhjiC
લગ્ન પછીની કાગળિયા ની માથાકૂટ.
વાઇફનું નવું ચૂંટણી કાર્ડ કાઢવામાં રાશન કાર્ડમાં એનું નામ માગે છે રાશન કાર્ડ માં વાઇફ નું નામ એડ કરવા આધાર્ડ કાર્ડ માગે છે ,આધાર કાર્ડ વાળા એના જૂના આધાર કાર્ડ મુજબ નામ વાળું મેરેજ સર્ટિ. માગે છે
મેરેજ સર્ટિ પાછું લિવિંગ મુજબ જ નીકળે.
કંટાળી ગયો😅
My DL (EG931362962IN) was marked “No such person at address” without a single delivery attempt or call. The parcel got returned. Why such negligence for govt documents? No postman came! Now I must go to RTO. Totally unacceptable. Please look into it.
@IndiaPostOffice