@PaschimGujVCL@GuvnlOfficial
હવે તો જવાબદારી સ્વીકારો..
SI સ્કીમ તો ઠીક RE ના નવા કામ પણ કાર્યપાલક ઇજનેરે ચેક કરવાના હોય પણ કોઈ જોવા નથી આવતું.. ક્રોસ વેરીફાઈ માં સહી થઈ જાય છે... અર્થીંગ તો થતાં નથી થાય તો થાંભલા સાથે.. ચેક કરવો.
પહેલા થી એટલી લેટ ચાલતી યોજના માં જો હવે કંઈક કડક નિયમ ની જરૂર છે. સ્માર્ટ મીટર હોય તો ડિસ્કાઉન્ટ છે પણ ના હોય તો દંડ આપો. મહિને .. એટલે રોજ ની જે progress જોઈએ છે એ મળી જશે.અને આ કામગીરી પૂરી થાય.હવે સમજાવી ને થાક્યા
@PaschimGujVCL@UGVCL_official
આ જમાના માં બધા ને ખબર પડે છે
કોરોના વેક્સિન ફરજિયાત હતી, હેલ્મેટ ફરજિયાત છે, આધારકાર્ડ પાનકાર્ડ લિંક ફરજિયાત છે,, વાહન વ્યવહાર માટે HSRP પ્લેટ ફરજિયાત છે, ફાસ્ટટેગ ફરજિયાત છે ના હોય તો બમણા પૈસા ભરો.. એમ જ સ્માર્ટ મીટર ફરજિયાત છે એવું સરકાર ક્યારે જાહેર કરશે. સ્માર્ટ મીટર ના હોય તો વધુ બિલ.
@GujEPD#PGVCL
#PGVCL#UGVCL@GuvnlOfficial@PaschimGujVCL#SOLAR
એવોર્ડ લેવા માટે જે અધિકારીઓ આગળ આવે છે તેમણે પણ સોલાર અને સ્માર્ટ મીટરની જાગૃતિ માટે આગળ આવવું જોઈએ. હજુ અદ્ભૂત રીઝલ્ટ મળશે. હાલ ની સોલારની કામગીરી બિરદાવવા લાયક જ છે . પણ મેહનત તડકા માં કર્મચારી ઓ ની છે. જે હંમેશા છે.
સ્માર્ટ મીટર લગાડવું પણ સરકાર ની જ યોજના છે. વીજકંપની ની નહીં. એવું પણ જાહેરાત કરશો. અને તેની પૂરું કરવાની તારીખ પણ ચાલી ગઈ છે છતાં ૨૫ % કામગીરી પણ નથી. વાયર ફ્રી માં ત્યાં જ કરવું જોઈએ જ્યાં સ્માર્ટ મીટર હોય.
@PaschimGujVCL@GuvnlOfficial@GujEPD
#PGVCL@GuvnlOfficial@PaschimGujVCL
ટેકનિકલ વર્ક sop કરતા ત્રણ દિવસ અગાઉ પ્લાન કરો છો પૂરું કરવાનું અને ટેકનિકલ કર્મચારીઓ ની ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરવી પડે? HR માં એડવાન્સ sop ના હોય? એક્સિડન્ટ થવા માટે HR પણ જવાબદાર છે ફક્ત નાયબ ઇજનેર નહીં.
ક્લીન એનર્જી તરફ વધુ એક પ્રગતિશીલ કદમ! ☀️🔋
સોલાર સિસ્ટમનો લાભ મેળવી
પર્યાવરણની સુરક્ષા અને વીજ બિલમાં બચત આપતી આ યોજનાનો લાભ લઈ, ચાલો આપણે સૌ સાથે મળીને જૂનાગઢને વધુ હરિયાળું અને ઉર્જાવાન બનાવીએ! 🌱✨
#PGVCL#Junagadh#SolarEnergy#RenewableEnergy#GoGreen#RooftopSolar
માધાપર સબડિવિઝન વિસ્તારમાં છેલ્લા ૨-૩ મહિનાથી ભારે ગરમી અને વીજળીની ઊંચી માંગ છતાં એક મિનિટ માટે પણ પાવર કટ ન થયો — આ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. સતત અને સ્થિર વીજ પુરવઠા માટે અભિનંદન અને આભાર PGVCL ની સમગ્ર ટીમને.@PaschimGujVCL@GujEPD#PGVCL#RAJKOT#Electricity
#PGVCL@PaschimGujVCL
ટૂલ બેગ આપવાની વાત ને વર્ષો થઈ ગયા હજુ આપી શક્યા નથી. સેફ્ટી ના સાધનો નું સમયગાળો પૂરો થઈ ગયા નું કોર્પોરેટ ઓફિસ દ્વારા હાલ માં જાણ કરી વર્તુળ કચેરી ને કહેવું પડે કે ધ્યાન આપો અને નવા આપો.
રોજ નવા નિયમોના નવા નખરા કરવા કરતા બેઝિક પર ધ્યાન આપી શાંતિ જાળવો.
#PGVCL@PaschimGujVCL@PgvclR
માનનીય સાહેબો,
વોટ્સએપ ઓફિશિયલ નથી, માટે રાત્રે 12 સુધીની ડેડલાઇન અને ધમકીઓ આપવાનું ટાળો. માર્ચમાં રજા વગર કામ કર્યા બાદ હવે માનસિક તણાવથી કર્મચારીનું આરોગ્ય બગડે તેવી સ્થિતિ છે. ફિલ્ડ સ્ટાફને પણ પરિવાર છે, મહેરબાની કરી સહકાર આપો.
ધન્યવાદ.