@YAJadeja Mayank rathoriya વાળો જે સ્ક્રીન શોટ છે એનું કારણ એમ્મ છે કે ssc માં પરીક્ષાર્થી ઓ ગોઠવણ નંબર થી નથી થતી કારણ કે શું ખબર કોઈ માણસ એના આગળ પાછળ ના નંબર જોડે પેહલે થી સેટિંગ કરી લે એથી રોલ નંબર shuffle કરીને બેસાડવામાં આવે છે.
People have forgotten what UPA era was like
This was India of 2012
Al Jazeera report shows desperate people searching through cow dung for seeds to eat
But today, liberals taunt PM Modi for giving free ration to 80 crore people
"If you are accepting that you read bible within the four walls of your house then why don't you do it outside in public view as well. Go to a Church. What is wrong? .." NCBN asks YSJ.
Also asserts his own Hindu roots.
Never remember this kind of a public dialogue in AP politics on this topic.
It looks like the tide has turned and there is no looking back! Whether this turn is for good or bad is a matter of one's political and ideological preferences. But change is here!
EXODUS OF KASHMIRI PANDITS HAPPENED JUST 34 years back. It was the land of Kashyap Muni named as Kashmir. Historic temples have been destroyed. They are pioneers in ethnic cleansing. Rise before it gets too late. United as HINDUS do not divide in castes.
Hot take: Any Hindu movement where aastha of a leader is optional, ie it gives equal leadership opportunity to an atheist or an agnostic, is doomed to fail from the start.
A leader that has no idea of the very essence of Sanatana Dharma is utterly useless for this movement. A leader who has actively rejected the very essence of Sanatana Dharma, is actively dangerous for the movement, arguably as dangerous as the enemy at the door.
Varna, Pantha, Sampradaya, Jaati, Gender… none of this matters, but aastha is the absolute bare minimum.
Simply put, how can you expect someone protect something that he/she can’t see, experience or understand?
સીસીઈ માં ૭ ગણા માં પાસ થવા વાળા વિદ્યાર્થીઓ માં ભય નો માહોલ
કારણ : જીપીએસસી મુજબ મેરીટ ની માગણી વાળા ઓલરેડી પંચાયત ક્લાર્ક તથા તલાટી જેવી સર્વિસમાં છે
તે લોકો ઓક્ટોબર માં જીપીએસસી મેન્સ પણ આપવાના છે
તે લોકો સપ્ટેમ્બર ની યુપીએસસી મેન્સ આપી ને આવ્યા છે
આટલા સુપરસ્માર્ટ માઇન્ડબલોઈંગ ટેલેન્ટેડ લોકો થી ડરવું એ વ્યાજબી છે
૭ ગણા વાળા અતિશય ભય માં😁
કારણ આવા IAS IPS લેવલ ના લોકો સામે જીતી ના શકાય
#ભયંકર😄
@NimawatHiren@hdraval93@devanshijoshi71@Jamawat3@YAJadeja
@hdraval93 થશે પણ નહિ. શા માટે થાય બેઠક.? ખોટા ઉપજાવી કાઢેલા GPSC મુજબ પરિણામ બનાવવાના અયોગ્ય અને વાહિયાત મુદ્દા ઉપર અધ્યક્ષ સાહેબ શા માટે બેઠક કરે.? આવા તર્ક વિહોણા અને તથ્ય વિનાના ગેરવાજબી મુદ્દા ને મહત્વ ન આપવા બદલ અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર.🙏
@hdraval93 CCE નું મેરિટ એ કોઈ મુદ્દો જ નથી. પરાણે મારી મચોડીને કેટલાક રાજનૈતિક તત્વો દ્વારા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ બધા રાજનૈતિક હિતો સાધવાના કાવતરા છે. નિષ્ફળ ઉમેદવારોના ખંભે બંદૂક ફોડવાની વાત છે. ભરતી RR મુજબ નિયમોનુસાર જ ચાલી રહી છે.
@Student_of_GPSC હાલ સરકારી સેવામાં જ છું. VMC જુ.ક્લાર્ક Rank-3, તલાટી કમ મંત્રી Rank-12, પંચાયત જુ.ક્લાર્ક Rank-56, બિન સચિવાલય Rank-183 તથા GPSCની મોટા ભાગની પ્રાથમિક પરીક્ષા પાસ છું. માટે પાસ થવાની વાત ના કરો તો જ સારું છે. સાચું નામ છુપાવવું અને તોછડાઈ ભરેલી ભાષા, આમ બનશો Future Bureaucrat?
@devanshijoshi71 અત્યાર સુધી દેવાંશીબેન સારા હતા કેમ કે 40+ અને GPSC મુજબ પરિણામ બનાવવા તેમની ગેરવાજબી માંગણીને મીડિયામાં દર્શાવતા હતા. પણ હવે બેને અન્ય પક્ષ મૂક્યો કે તર��� આ પ્રજા તું-તડાક અને બોયકોટ ઉપર આવી ગઈ. શું આ લોકો ખરેખર સરકારી નોકરીને લાયક છે.? મહેનત કરવી નથી ને પરિણામ પછી આંદોલન કરવા છે
હવે મેસેજ આવે છે કે CCEમાં GPSC પેટર્નથી રિઝલ્ટ બને તો 60 માર્કસ સુધીના લોકોને એન્ટ્રી મળી જાય તો જેના 40 છે એનો શું વાંક!
પછી એક ઉમેદવારે મેસેજ કર્યો કે જેના 42 હતા પણ ઘટીને 38 થયા એનો શું વાંક!
આ પરીક્ષા છે... આમાં 1-5% લોકોને જ નોકરી મળે છે એના માટે પહેલેથી તૈયારી રાખવી જ પડે. વાંક કોઈનો પણ નથી હોતો... જેના જેટલા Efforts, ક્ષમતા અને સંજોગ એ પ્રમાણે પરીણામ આવે...
ઉમેદવારો જે તર્ક આપ�� છે એ હિસાબથી તો પરીક્ષા આપનાર દરેકને નોકરી જ ના મળી જવી જોઈએ!!!
રજૂઆત કરવી એ અધિકાર છે પણ GPSC એ જે કર્યું એ બ્રહ્મવાક્ય એ જરૂરી નથી.
@YAJadeja ૭ ગણા જ યોગ્ય છે
જીપીએસસી મુજબ મેરીટ બનાવી પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન છે બધાનો ને ન્યાય અન્યાય ની વાતું કરે છે
અન્યાય તો સીબીઆરટી ના બીજા વિદ્યાર્થી ને પણ થયો છે
તો ભરતી રદ કરવાની માગણી કેમ નથી કરતા??
બધાને પોતાની પડી છે ન્યાય ની નહીં