@dineshbambhania શું કામ રાજકીય લાભ લેવા પરીક્ષાર્થીઓ ને ગેરમાર્ગે દોરો છો !??
ખબર છે શક્ય જ નથી તો ખોટી આશા ના આપો તમે લોકો બધા ને ...... અંગત રાજકીય ફાયદા માટે ...
હિંમત હોય તો કોર્ટ જાઓ દિનેશભાઈ
GPSC અગાઉની વર્ગ ૧/૨ ની જા.ક:૨૦,૩૦ની ભરતી પૂર્ણ કર્યા વગર હાલની ૪૭ નંબરની ભરતીને આગળ વધારી રહ્યું છે,ઉપરોકત કોઈપણ પરીક્ષામાં વેઇટીંગ પ્રથા ન હોય જા.ક:૪૭ માં અગાઉના ઉમેદવાર રીપિટ થવાની શકયતા છે.જેથી વેઇટીંગ પ્રથા દાખલ કરવામાં આવે અથવા હાલની ૪૭ની પ્રક્રિયા રોકવામાં આવે.