જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
ગુજરાત સરકાર હસ્તક આરોગ્ય વિભાગ ના NHM અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ ની ઘણા લાબા સમય થી પડતર માગણી છે.જે આજ દિન સુધી પુરી થયેલ નથી. તથા અન્ય રાજ્યો માં NHM ના કર્મારીઓને ને કાયમી લાભ આપેલ છે. જેથી સરકાર શ્રી ને અમારા NHM ના કર્મચીઓ ની કાયમી લાભ આપવા આપશો. એવી આશા છે.
ગુજરાત સરકાર NHM કર્મચારી ઓ ની કાયમી કરવાના પત્ર 2017 માં કરેલ છે.જે આજદિન સુધી અમલ માં લીધેલ નથી. રાજસ્થાન સરકાર જે તમામ કરાર આધારિત કર્મચારી ને કાયમી કરેલ છે. ગુજરાત સરકાર અમને અન્યાય નહી થવા દે અમને પણ સમાન કામ સમાન વેતન નો હક આપી અમને કાયમી લાભ આપવા વિનતી છે.