JMC દ્વારા "સ્વચ્છતા હી સેવા" કાર્યકમ અંતર્ગત આજ રોજ શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ સફાઈ ની કામગીરીમાં શાખાના કર્મચારીઓ, બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન શ્રમદાન માટે જોડાયા #SwachhataHiSeva
ITI માં ફરજ બજાવતા કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે.
#Transfer_ITI_Injustice_DET_GAD
International Mother Language Day: દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. #MotherLanguageDay