પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
સંવેદશીલ ગુજરાત માં મને તો ગુજરાત ના srp જવાન નું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે.મુખ્યમંત્રીશ્રી થોડી સંવેદના દેખડો ખાલી સંવેદનશીલ શબ્દ બોલવાથી કંઈ ના થાય..ગુજરત નો આશાસ્પદ જવાન હતાશા ની ખીણ માં જઈ રહ્યો છે.
@VtvGujarati@tv9gujarati@abpasmitatv
#2800Police_SRPF_Districtwise સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.
સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.#2800Police_SRPF_Districtwise#2800gujaratpolice
#2800Police_SRPF_Districtwise
2800 gredpay અે પોલીસ નો અધિકાર છે.SRPF ને પડતી મુશ્કેલીઓ ઓછી કરવા સરકાર પાસે ઘણા રસ્તા છે. જેમ કે 5 વષૅ નોકરી પછી જિલ્લા પોલીસ મા નોકરી. તો આ અંગે સંવેદનશીલ સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા. જય હિંદ જય જવાન @vijayrupanibjp@isudan_gadhvi