પોતાનાં પરીવાર સાથે જીવવા માટે માંગ કરી રહેલા...આ એક એસ આર પી જવાનની માંગ શા માટે કોઈ સાંભળવા તૈયાર નહી...શિક્ષકોની 4200 ગ્રેડ પે ની માંગણી ને સરકારે ન્યાય આપ્યો છે...તો 18000 એસ આર પી જવાનોને જિલ્લામાં સ્થાથી કરી ન્યાય કરે સરકાર.......#જસ્ટિસ_ફોર_એસઆરપી@isudan_gadhvi
#જસ્ટિસ_ફોર_એસઆરપી#Justice4SRPFબોમ્બે એક્ટ પ્રમાણે 1959 ચાલતી મુંબઈ srp મા 2001 મા સુધારો કરી એમને 5વર્ષની નોકરી પછી જિલ્લા પોલીસમાં ભેળવી દેવામાં આવતા હોયતો ગુજરાત srp ના જવાનો ને કેમનઈ શું ગુજરાત હજી અંગ્રેજોના નિયમો થી ચાલશે .?જસ્ટિસ_ફોર_એસઆરપી
##જસ્ટિસ_ફોર_એસઆરપી#No T.A Only Sthai
#No T.A Only Sthai
#No T.A Only Sthai
#No T.A Only Sthai
#No T.A Only Sthai
#No T.A Only Sthai અમારી માંગો પુરી કરો
#જસ્ટિસ_ફોર_એસઆરપી#જસ્ટિસ_ફોર_એસઆરપી
માનનીય સાહેબ શ્રી અમારે T A નથી જોઇતું અમે પરિવાર માંગીએ છીએ જો આ 21000 હજાર SRP જવાનો ને સ્થાઈ જિલ્લા માં નોકરી આપવામાં આવે તો તેવો તેમના પરિવાર સાથે રહે છે અને એના બદલા માં સરકાર ની તિજોરી પર નું 135 કરોડ રૂપિયા નું ભારણ ઘટી શકે છે