gsssb ના માનનીય સચિવ ને નમ્ર વિન્નતિ કે મંડળ ની જા. ક્રમાંક 213, 216, 217 પર થોડુ ધ્યાન અપવામા આવે, વિરોધ વાડા જાણી જોય ને ઇરાદા પૂર્વક પિટિશન કરી; યોગ્ય કારણ વગર ભરતી મા વિલંબ લાવાનો પ્રયાસ કરી રહયા છે.@Hasmukhpatelips@deepakrajani123@Bhupendrapbjp@devanshijoshi71
નમસ્કાર,જા.ક્ર ૨૧૩માં હાલ ડી.વી પ્રોગ્રામ ચાલીરહેલ છે. જેમાં બીજી વિવિધ ભરતીઓમાં પાસથયેલ ઉમેદવારોનું ઓવરલેપિંગ જણાયેલ છે. જેથી આપશ્રીને વિનંતી છેકે મેઈલ દ્વારાકે અન્ય માધ્યમથી નામકમી કરવા સુવિધા આપવામાં આવે જેથીવધુ ઉમેદવારોને લાભ થાય અને પ્રક્રિયા અસરકારક સાબિત થાય
@HHPATELGSSSB
જા.ક્ર. ૨૧૩ થી ૨૨૪ પર 'સ્ટે' લઈ બાળજીદે ચડેલ મહિલાને આગામી ૨૮/૦૮/૨૪ ની ના.હાઈકોર્ટની હિયરીંગમાં યોગ્ય પુરાવાઓ આપી તેઓની બાળજીદને સંતોષવા બોર્ડ અને સરકારશ્રીને વિનંતી છે. જેથી પોતાની મહેનત પર પાસ થયેલ વિધાર્થીઓને યોગ્ય સમયે ફળ મળે.
@GSSSB_OFFICIAL@CMOGuj@deepakrajani123