સફળતા મેળવવા માટેના બીજોનું વાવેતર અને સિંચન કરતાં કરતાં, અસફળતાઓનો વૃક્ષ ભલેને ઉભો થાય.
ભવિષ્યમાં ક્યારેક ખૂબ ઉંચાઇએ પંહોચીને જો ઠોકર વાગશે તો આ વૃક્ષ જ હશે જે આપણે છાંયડો આપશે અને ફરીથી ઉભા થવા ટેકો પણ આપશે.
#Gpsc#aspirants#Thoughtoftheday
@dineshbambhania@CMOGuj@PMOIndia Jo bdha ma petition thay che to aama kem nahi?
Kem ke board potana rules mujab j chali rahi che...court ma jaiye etle pele jatke udadi de...
Aa Dhating ubha karva che matra....
@Gujrat_Yuvadhan@dineshbambhania@Bhupendrapbjp GPSC e karyu etle bethu thopi na sakay... bdha commission ane board na potana rules hoy.....
Court ma to nai j thay. Political pressure sayad kam lagi jay
@JIGARPRANAMI_@deepakrajani123 23/09/2024 Just Next date che.
Tya sudhi puru kari nakhva nathi kidhu...
Further process karvani permission che ne e modu velu thay thodu hju vdhare japi lo
@deepakrajani123 GSSSB ની જા.ક્ર. ૨૧૩ થી ૨૨૪ પર 'સ્ટે' લઈ બાળજીદે ચડેલ મહિલા અને તેમને પડદા પાછળથી ટેકો આપતા માથાઓને આગામી ૨૮/૦૮/૨૪ ની ના.હાઈકોર્ટની હિયરીંગમાં યોગ્ય પુરાવાઓ આપી તેઓની બાળજીદને સંતોષવા બોર્ડ અને સરકારશ્રીને વિનંતી છે. જેથી પોતાની મહેનત પર પાસ થયેલ વિધાર્થીઓને યોગ્ય સમયે ફળ મળે.
પ્રતિ શ્રી, ચાલતી ભરતી પ્રક્રિયામાં કેસ કરવામાં આવે અને જો કેસ કરનારની માંગ ખોટી જણાય તેની પાછળ જે લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં થાય તે કારણથી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા નિયમો ઊભા કરવા આપને સાદર.
@Bhupendrapbjp@CMOGuj@GSSSB_OFFICIAL@deepakrajani123@YAJadeja
@whocares96321@deepakrajani123 gsssb ના માનનીય સચિવ ને નમ્ર વિન્નતિ કે મંડલ ની જા. ક્રમાંક 213, 216, 217 પર થોડુ ધ્યાન અપવામા આવે, વિરોધ વાડા જાણી જોય ને ઇરાદા પૂર્વક પિટિશન કરી; યોગ્ય કારણ વગર ભરતી મા વિલંબ લાવા નો પ્રયાસ કરી રહયા છે આ બધુ ડિપ્લોમા ઉમેદવાર જ કેમ સહન કરે?
gsssb ના માનનીય સચિવ ને નમ્ર વિન્નતિ કે મંડળ ની જા. ક્રમાંક 213, 216, 217 પર થોડુ ધ્યાન અપવામા આવે, વિરોધ વાડા જાણી જોય ને ઇરાદા પૂર્વક પિટિશન કરી; યોગ્ય કારણ વગર ભરતી મા વિલંબ લાવાનો પ્રયાસ કરી રહયા છે.@Hasmukhpatelips@deepakrajani123@Bhupendrapbjp@devanshijoshi71