@Hasmukhpatelips Sir tree future no vichar karo cho to ek var ગરીબ વિદ્યાર્થી ના ભવિષ્ય નો પણ વિચાર કરવા વિનંતી છે. જેથી ગરીબ વિદ્યાર્થી ના ઘર માં પણ થોડો પ્રકાશ ફેલાઇ. સર ગરીબ વિદ્યાર્થી નું જીવતર આપે ધૂળ સમાન કરી નાખ્યું છે તે બદલ આપને આભાર. ભરતી બોર્ડ માં પ્રથમ વાર રાજકારણ કરવા બદલ આભાર.
@harsh90970584 @Hasmukhpatelips ૧) એક જ રેલવે ટ્રેક ઉપર પાછળ વાળી ટ્રેન ક્યારેય આગળ ના થઈ શકે...
૨) મેંગ્રૂવ જંગલોમાં ઊંચા વૃક્ષો હોય
૩) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ સભ્યો નો ઉલ્લેખ નથી... રાજ્યસભાના ૧૨ પસંદગી પામેલ તેમાં વોટ ના આપી શકે...
૪) પ્રકાશવર્ષ ... આટલા જવાબ તો બદલાઈ જ શકે છે.
@Hasmukhpatelips ૧) એક જ રેલવે ટ્રેક ઉપર પાછળ વાળી ટ્રેન ક્યારેય આગળ ના થઈ શકે...
૨) મેંગ્રૂવ જંગલોમાં ઊંચા વૃક્ષો હોય
૩) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ સભ્યો નો ઉલ્લેખ નથી... રાજ્યસભાના ૧૨ પસંદગી પામેલ તેમાં વોટ ના આપી શકે...
૪) પ્રકાશવર્ષ ... આટલા જવાબ તો બદલાઈ જ શકે છે
@Hasmukhpatelips આદરણીય સાહેબશ્રી,
આપશ્રી દ્વારા ભરતી અંગે કરવામાં આવી રહેલ કામગીરી કાબિલે દાદ છે. પરંતુ ફાઇનલ આન્સર કી પૂર્વે વાંધા રજૂ કરવામાં આપેલ સમય ઘણો જ ઓછો છે. તેમાં પણ વેબ લિંક પ્રોપર કાર્ય નહોતી કરતી. વારંવાર error આવે છે. ભવિષ્યમાં ફાઈનલ આન્સર કી રજૂ થાય તે પૂર્વે પુનઃ સમય આપવા વિનંતી.
@GohilDi58954705 @Hasmukhpatelips હા ભાઈ સાચી વાત છે ઘણા બધા મિત્રો ને આવો પ્રો્લેમ આવ્યો છે મારે પણ ૪ ૫ પ્રશ્ન માં અરજી કરવાની હતી તો એમાં પણ પ્રથમ દિવસ થી આ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે માટે આપડી જેવા ઘણા બધા ઉમેદવારો અરજી કર્યા વગર ના રહી ગયા છે સાહેબ શ્રી ને નમ્ર અરજ છે આના વિશે ધ્યાન દોરવા વિનંતી છે
@Hasmukhpatelips આદરણીય સાહેબશ્રી,
ગઈકાલથી આજે સમયમર્યાદા પૂર્ણ થવા આવી ત્યારે પણ Service Unavailable આવી જાય છે.
વાંધા રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે તેવી વિનંતી.
@Hasmukhpatelips સર આ રીતે એરર બતાવે છે. તો સૌ ઉમેદવારો ની વેદના સમજી વાંધા અરજી કરવાની મુદત મા વધારો કરવામાં આવે જેથી કોઇ ઉમેદવારો ને મુશકેલી નાં પડે...બધાં મે આધાર પુરાવા રજુ કરવામાટે નૉ પુરતો સમય મળી રહે...@Hasmukhpatelips
इंजेक्शन की पेमेंट में ऑनलाइन कर दूंगा मगर कुछ भी करके मुझे Liposomal Amphotericin B 50mg के 49 vials दिलाने के लिए मदद करने के लिए तहे दिल से बिनती है।
महाराष्ट्र में मिलते है इंजेक्शन। मेरे भाई की information :
Patient : *Kapil Sureshchandra Sagar*
Age: 34 years
Address : Plot No.170/2,
Sector -2-B, Gandhinagar -382007
Mobile :+91 98987 21064 (My contact)
कृपया ऐसा कोई कॉन्टेक्ट करवाए जो इंजेक्शन दे सकें।
@SonuSood नमस्ते सर, में गांधीनगर गुजरात से हू। मेरे छोटे भाई को कोविड के बाद म्यूकर मायकोसिस बीमारी हुई है। ऑपरेशन हो गया है मगर ट्रीटमेंट के लिए जरूरी इंजेक्शन नही मिल रहे है। Injection Liposomal Amphotericin B 50mg के 49 vials चाहिए। गुजरात में कोई केमिस्ट के पास नही मिल रहे।