પીઢ સહકારી આગેવાન અને ડિસ્ટ્રિક્ટ બેંક ના પૂર્વ ચેરમેન શ્રી જયવંતસિંહ જાડેજા નું અવસાન થયુ છે તે સમાચાર જાણી દુઃખ થયું . સહકારી ક્ષેત્રમાં તેઓએ જે સુંદર કામગીરી કરી હતી તે હંમેશા યાદ રહેશે . તેઓ સાથે ભાવનગર જિલ્લા પંચાયતમાં એક સાથી સભ્ય તરીકે કામ કરવાનો મને મોકો મળેલો . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ . પરિવાર ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ મળે તે માટે ઈશ્વરને પ્રાર્થના .
@narendramodi Saheb , you need to set an example by suspending the current BJP state president ,Gujarat for his irresponsible behaviour during his ego satisfying show off...
@VtvGujarati@isudan_gadhvi@CMOGuj@vijayrupanibjp@MoHFW_INDIA લડાઈ સૈનિક લડે છે , અધિકારી નહીં...સાચી પરિસ્થિતિ જાણવી હોય તો મેડિકલ કોલેજ હોસ્પિટલ માં ૨૪કલાક ફરજ બજાવતા રેસિડેન્ટ ડૉક્ટર્સ ને પૂછો ઇસુદાનભાઈ... એમની જરૂરિયાત માં પહેલા દર્દી ની સુવિધા છે , પછી પોતાનો આરામ...તમે જ આ રેસિડેન્ટ્સ ની તકલીફ ને વાચા આપી શકો...
@rjVACHAS And as usual, residents are suffering and that too in vain...and the professors are busy proving their loyalty to politicians and ignoring protocols and patient care...
હમેં તો અપનો ને લૂંટા , ગૈરો(કોરોના) મેં કહા દમ થા...
A well disciplined , properly formatted demands of on duty resident doctors of gujarat' s biggest COVID hospital...
# SaveOurDoctors
@VtvGujarati@AmdavadAMC@JayantiRavi@CMOGuj કોઈ લક્ષણો વગર ના positive લોકો ( દર્દી શબ્દ નહિ વાપરું) માટે હોસ્પિટલ નથી. આવા લોકો ને ઘર માં જ quarantine કરવા જોઈએ. ફેલાતો હવે અટકાવી નહીં શકાય. પણ દર્દીઓને મરતા અટકાવવા માટે પૂરી શક્તિ લગાડો.
@rjVACHAS No, it is basically English translation of a gujarati application given by resident doctors of COVID hospital Ahmedabad to government. It is prepared and verified by JDA of Civil Hospital ahmedabad. Who are working at COVID hospital A'bad.
@vijayrupanibjp સાહેબ, આંકડાઓ ની માયાજાળ માં public ને ભલે રાખો, પણ critical patients માટે expert ડોક્ટર્સ ની ટીમ બનાવો. આ ટીમ private સેક્ટર ના ICU માં મળશે. મેડિકલ college ના proffessors કાગળ ના વાઘ સાબિત થઈ રહ્યા છે. અને સામ અને દામ થી ટીમ બનાવજો, દંડ થઈ નહીં...
@anandmahindra Sir, more than equipments , we need expertise at right place. Updated and swiftly acting doctors should be mobilised from private sectors to public hospitals. In tier 2 and tier 3 cities , medical colleges are filled with sluggish and outdated doctors.
શું છે કોરોના નું સત્ય???
૧. સત્ય જાણવાની, સમજવાની અને ગળે ઉતારવાની આપણી ક્ષમતા કે માનસિકતા નથી.
૨. કયો પક્ષ, કયો નેતા કે કયો અધિકારી સાચો છે એ જાણવા કરતા વધુ જરૂરી છે આપણે એક નાગરિક તરીકે શું ધ્યાન રાખવું .
@AmitShah जी हाँ। हम किसी इंसान को बचाने के लिए अपनी जान भी दे सकते है। फिर वो इस देश का मेहनती आम नागरिक हो या मेहनती गृहमंत्री। आप लगे रहिये देश को बचाने में । हम भी लगे हुए है इन्सान और खुद को बचाने में।
#SaveOurDoctors
@DrKumarVishwas@AmitShah बस यही गुन्हा कर दिया हमने, की लोगो के दर्द कम करने की चाही।
हम दर्द लेते गए वो दर्द देते गए।
कोई वतन के डॉक्टर को भी पूछो , भाई ठीक हो कि नही।
यहाँ तो विश्वास कहते गए और शाह सुनते गए।
#SaveOurDoctors
And some (or most) people say , they use the brains only to earn money...to those people - you don't have the guts to face the 'shit' even once that we come across everyday...# SaveOurDoctors
@CMOGuj@vijayrupanibjp Yes sir...they came with a list of grievances notified by resident doctors of COVID hospital, civil campus ,A'bad to the authority of GoG and CHA. Hope you all 'experts' will take cognizance of it and try to reduce mortality...
@jayvasavada Saheb, This planet needs more people who stand with the truth , who use their talent to make ' truth only triumph '. Story tellers who tell the story of sufferers to world. Suffering silently is not peacekeeping.
@vijayrupanibjp સાહેબ, ખાલી વાતો કરવાથી કોરોના વોરિયર ની હિંમત નહિ વધે... ચાટુકાર અધિકારીઓ અને ડોક્ટરો થી દુર થઈ, genuine , genius doctors ની વાત ને માનો. Seniority ના ઈગો માં રાચતા અધિકારીઓ અને ડૉક્ટર ફાયદો ઓછો અને નુકસાન વધુ કરે છે...સમજો તો સારું.
@jayvasavada u should have a peek into WhatsApp and facebook account of frontline doctors (not the ones who are super consultant seniors), some of their chat groups and walls are full of frustration and hopelessness. and some have great inspiring stories.