માન. સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર પ્રજાજનોને ગુણવત્તાસભર પાયાગત સુવિધાઓ મળી રહે તે બાબતની ચકાસણી હેતુ મોજે. દેવકરણાના મુવાડા, તા.દહેગામ, જિ.ગાંધીનગર ખાતે પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકાર માન્ય સસ્તા ભાવની દુકાન, આંગણવાડી કેન્દ્ર તથા બેંકની મુલાકા�� લીધી તથા જરૂરી સૂચન કર્યાં. વધુમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. @CMOGuj @revenuegujarat @infogujarat
Excellent work done by our health staff ....for world population day Celebration.....
We completed our second phase, the first week with great celebration activities ...we heartily congratulated all...Now pls give your best for the next phase for operation TL ,NSV and copper T.
આજરોજ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામ ની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન ગ્રામ જનો ના પ્રશ્નો સાંભળ્યા અને સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ કરવા સૂચના આપી. કાલથી શરૂ થનાર પોલિયો રસીકરણ અભિયાનમાં તમામ બાળકોનું રસીકરણ થાય તે અંગે ગ્રામજનોને અપીલ કરી. @CMOGuj@revenuegujarat@infogujarat
તંદુરસ્ત અને નિરામય આરોગ્ય માટે પ્રેરણારૂપ વિશ્વ યોગ દિન એ યોગમય જીવન માટે સંકલ્પબદ્ધ થવાનો અવસર
----------------------------------------------
ગાંધીનગર જિલ્લાના કલોલના સઇજ ગામે આવેલી સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ની જિલ્લા કક્ષાની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાઈ. કલોલના સઇજ ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં ૩૯૬૭ નાગરિકો સહ��ાગી બન્યા. સમગ્ર જિલ્લામાં ૧૪૩૨ સ્થળો ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં ૨ લાખ ૬૦ હજારથી વઘુ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા. @CMOGuj @revenuegujarat @infogujarat @sanghaviharsh @GujaratYogBoard @AshwaniKumar_92 #InternationalDayofYoga2024 #YogaForSelfAndSociety #YogaWithFamily #IDY2024