@PMOIndia@mansukhmandviya@Bhupendrapbjp
સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી
ઘૂંટણના ઓપરેશનના સર્ટિફિકેટ બનાવાનો સમય સોમ,મંગળ અને બુધવારનો હોય એમાં પણ સવારે 9:00am થી 12:00pm સુધીનો છે પણ 9:30am થવા આવ્યા હજુ કોઈ આવ્યું નથી. દર્દીઓને મુશ્કેલી પડે છે માટે આપશ્રી યોગ્ય કાર્યવાહી કરજો
भारतीय फ़िल्म जगत के साथ पूरे देश के लिए ये गर्व का पल है। अपने शानदार गाने के लिए ऑस्कर अवॉर्ड जीतने पर RRR फ़िल्म की पूरी टीम को बधाई।
https://t.co/P31AyKlGsP
આ વખતે વિધાનસભામાં નવા ચહેરાઓ જોવા મળી શકે.. ઈસુદાન ગઢવી, સુધીર વાઘાણી, ચૈતર વસાવા, અલ્પેશ કથીરીયા, ગોપાલ ઇટાલિયા, માનોજ સોરઠીયા, રામ ધડુક, રાહુલ ભુવા,રાજુ સોલંકી...
તમને જે લાગતું હોય એ પણ કી શકો છો..
@PMOIndia वर्तमान राजनीति में अधिकांश नेता #दुर्योधन हैं,जनता दर्शक है और #युधिष्ठिर कहीं नहीं है।चुनाव आयोग नए नियम बनाए तो भ्रष्टाचार पर अंकुश लगाया जा सकता है। एक व्यक्ति को कम से कम दो बार विधायक और संसदसदस्य होना चाहिए। बाद वाले को चुनाव लड़ने में सक्षम नहीं होना चाहिए।
@PMOIndia, @rashtrapatibhvn
छोटे जिले को चलाने के लिए IAS, IPS की जरूरत होती है, लेकिन देश को चलाने के लिए अनपढ़ (अशिक्षित) नेता की जरूरत होती है। इससे बड़े हिंदुस्तान का दुर्भाग्य क्या है? चुनाव लड़ने के लिए शिक्षा अनिवार्य होनी चाहिए।
@PMOIndia@CMOGuj
गुजरात में बेगुनाहों पर हमले बढ़ते जा रहे हैं। कानून व्यवस्था की स्थिति खराब हो गई है। गैंगस्टर तत्वों के खिलाफ कानूनी कार्रवाई करें ।
@PMOIndia@CMOGuj@MoHFW_INDIA
Medical emergency should be declared in Gujarat and middle class people should be given free treatment in private hospitals.
गुजरात में चिकित्सा आपातकाल घोषित किया जाना चाहिए और मध्यम वर्ग के लोगों को निजी अस्पतालों में मुफ्त इलाज दिया जाना चाहिए।
@CMOGuj જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.31/03/2020 ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ 15 મહિના એટલે કે, 30/06/2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવે જેથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે.
એડવોકેટ અને RTI સેલના એક્ટીવિસ્ટ રજનીકાન્ત પાંચાણીને તેમના દ્વારા કરાયેલ RTI ની અપીલની સુનાવણીમાં આવવા માટે બોલાવી ACP સી.કે.પટેલ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ઢોર માર મરાયો છે તેમજ પોલીસ કામગીરીમાં વિક્ષેપ જેવો ખોટો ગુનો નોંધી RTI અેકટીવિસ્ટને હેરાન કરવામાં આવેલ છે.
@CP_SuratCity