Election Commission of India appointed *Ansari Nikita* resident of Surat district as *State Transgender Icon* and was honored by the Additional District Election Officer Surat with a bouquet of flowers.
#transgender#icon#stateicon#eci#ceogujarat#sveep#transgendericon
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત દ્વારા "CHATBOT” (વોટ્સએપ હેલ્પલાઇન નંબર) રજૂ કરાયો. જેમાં મતદારયાદી, ઉમેદવાર અને ચૂંટણી અંગેના વિવિધ પ્રશ્નોના જવાબ મેળવી શકાશે.
નંબર: - +916357147746
વધુ માહિતી માટે જુઓ આ વીડિયો 👇
@CEOGujarat@ECISVEEP#ChatBot#AVSAR