@Collectorbhav@CMOGuj@revenuegujarat@Info_Bhavnagar દરિયાની સફાઈ જો તમારા હદમાં અને તમારા કાર્યક્ષેત્રમાં આવતું હોય તો કૃત્રિમ તળાવ કેમ નહિ. જ્યારે તેનો ઉદ્દેશ દરિયાની અંદર વસતી જીવસૃષ્ટિ અને કિનારાની સ્વચ્છતા જળવાઈ એવો છે.
@Collectorbhav આજની બીજી સ્વચ્છ ખબર મહાનગર પાલિકા દ્વારા કૃત્રિમ તળાવની એટલી સુ વ્યવસ્થા કરવામાં આવી કે ગણપતિ વિસર્જન બાદ ભાવનગર જિલ્લા નાં તમામ દરિયા કિનારાની હાલત જોવા લાયક નથી રહી. કેમ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા નાં કરવામાં આવી ?
#Climate_change#save_tree
Thanks to All
સૌરાષ્ટ્ર ના કાશમીર ને રાજસ્થાન ના રણ પ્રદેશ મા ફેરવા મા સહભાગી થનાર બધા નો ખુબ ખૂબ આભાર..
Mahuva - 43℃
હજી સમય છે.. ફેરફાર કરો..
લાકડા કાપવાનું અટકાવો..
નિયમો મા ફેરફાર કરો..
ભગતસિંહ યુવા સમિતિના ૧૬ જવાનો દ્વારા ગિરનાર લીલી પરિક્રમાના રૂટમાં( માળવેલાઘોડી થી નળપાણીની ઘોડી સુધી) બાંધવામાં આવેલા બોરા તારીખ ૩/૧૨/૨૦૨૩ના રોજ એકત્ર કરવામાં આવેલા હતા અને સાથોસાથ ૨૭ જેટલા મોટા બોરા (આશરે 1.5 ટન)ભરીને પ્લાસ્ટિક પણ એકત્ર કરવામાં આવ્યું હતું.
@collectorjunag
Happy Rakshabandhan to all brothers who protect nature. "Celebrating Culture, Preserving Nature: Thank you #graycorner for Rakhis that Unite us in Rakshabandhan and Your support encourages us to continue our mission of beach cleaning and Environmental Conservation!" 🌿🩵🌊
Meet @MansiThakar, @UNinIndia YuWaah Advocate & @UNEP’s Tide Turner Champion. 🙌
This World Water Week, we're inspired by her impactful work that brought back Marine Dolphins and enabled water conservation in local communities. @EcycMahuva.
Let's join for a greener future! 📷
"Let's take a step towards a brighter future by cleaning up our beaches today! Every piece of trash we pick up is a step towards a cleaner and greener world. every little bit counts, and together, we can make a huge impact. @EarthDay@GlobalSummit23 @earthdayindia #EarthDay2023
Recycling alone cannot solve the plastic crisis We have the option to recycle plastic but that does not mean without any purpose we use plastic, only 30% of plastic recycle from India so please join hands with us and pledge to reduce the plastic waste.
#REDUSE#REUSE#REFUSE