#4200_ITIGRADEPAY અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ગુજરાત સિવાય દરેક રાજ્યમાં ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ?
@Nitinbhai_Patel
We want justice for our rites 4200 gp ,
In only Gujarat iti supervisor instructor work with minimum grade pay , but work with skillindia, dget , apprentice act, many other national norms, government of Gujarat ignore national guidelines for our scale #4200_ITIGRADEPAY@dget
#4200_ITIGRADEPAY ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સતેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@vijayrupanibjp@Nitinbhai_Patel
@ITI_UNION#4200_ITIGRADEPAY
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay
@Nitinbhai_Patel@CRPaatil@abpasmitatv