મતદારયાદી ખાસ સઘન સુધારણા દ્વિતીય તબક્કો અંતર્ગત યોજાયેલ ખાસ ઝુંબેશના આજના તા.4/1/25 રવિવારના દિવસે 114 સોજીત્રા વિ.મ.વિભાગ હેઠળના મતદાન મથકની મુલાકાત લઈ BLO સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરી તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.#SIR2026@collectoranand
મામલતદાર કચેરી ગોધરા(શહેર)ની મુલાકાત લઈ કચેરી તથા સર્કલ ઓફિસરની દફતર તપાસણી કરી સમયમર્યાદા બહાર ઈધરા નોંધોનો સત્વરે નિકાલ કરવા તથા નિભાવવાના રજીસ્ટરો અધ્યતન કરવા સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@RameshKataraMLA@JayantiRavi@rmanjhu@revenuegujarat
જીવનના સંઘર્ષ સામે હાર ન માનવાની ગગદાસની ખુમારી માત્ર યુવાનો માટે જ નહિ, પરંતુ આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી છે.
ગાંધીનગરમાં જ્યારે ગગદાસ સાથે મુલાકાત થઈ, ત્યારે તેની આંખોમાં ચમકતો આત્મવિશ્વાસ હૃદયને સ્પર્શી ગયો. ગુજરાત સરકારના સહયોગથી અને CSR ના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળ્યા છે, અને તેના જીવનમાં નવી ચેતના પ્રગટી છે, તે જોઈને ઘણો આનંદ થયો.
ગુજરાત સરકાર એક યા બીજી રીતે ગગદાસ જેવા અનેક વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર કરી રહી છે, જે જોઈને એક અનેરા સંતોષની લાગણી થાય છે.
આવનાર સમયમાં ગગદાસ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી અનેક અનેક શુભકામના.
મતદારયાદી ખાસ સઘન સુધારણા દ્વિતીય તબક્કો અંતર્ગત યોજાયેલ ખાસ ઝુંબેશના આજના તા.4/1/25 રવિવારના દિવસે 114 સોજીત્રા વિ.મ.વિભાગ હેઠળના મતદાન મથકની મુલાકાત લઈ BLO સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરી તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.#SIR2026@collectoranand
મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અન્વયે ૧૧૪- સોજિત્રા વિ.મ.વિભાગ હેઠળના મતદાન મથકો ખાતે આજ તા.૨૭/૧૨/૨૫ ના રોજ ખાસ કેમ્પમાં ફોર્મ-૬,૭,૮ ભરવાની તથા SIR અંગેની આનુષંગિક કામગીરી BLOશ્રી દ્વારા કરવામાં આવી.
#novotertobeleftbehind#voterawareness@gujaratceo@collectoranand

પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના (PM POSAN) વર્ષ 2025 અંતર્ગત માનદવેતન ધારકોની આજરોજ પરંપરાગત સ્વાસ્થયપ્રદ વાનગી સ્પર્ધા આહવા ખાતે યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત રહી વાનગીઓનું નિદર્શન કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યાં.@CMOGuj@revenuegujarat@InfoDangGog@InfoGujarat
ખેડા જિલ્લાને કુપોષણમુક્ત કરવાના લક્ષ્ય સાથે શરૂ થયેલ અભિયાન 'ગામનો નિર્ધાર, સહકારથી સાકાર' હેઠળ આજે પ્રાંત કચેરી, ખેડા ખાતે માન. સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડા તાલુકાની દૂધમંડળીના ચેરમેન/સેક્રેટરી, ગ્રામજનો અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ.(૧/૨)
આણંદ ખાતેના "પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ" સાંગોડપુરા રોડ, આણંદ ખાતે ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ મહેસુલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાહેબ તથા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો.
યુવાઓનું સશક્તિકરણ એટલે સુશાસન...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઈનોવેશન પોલિસી થકી ગુજરાત આજે ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્ર તરીકે ઊભર્યું છે....
#GoodGovernanceGuj
#GoodGovernanceAnd