Selection Post Phase 13 Result is Already delayed. After 5 months of Exam, result is not declared yet. Students are in anxiety & can't prepare properly for next exams. SSC should publish the result soon!
#release_phase13_result
દુઃખદ: એક વધુ ખેડૂતની આફત! 🌾😔
🙏🏻દેવા અને નિષ્ફળ પાકનો ભોગ બન્યા વધુ એક અન્નદાતા🙏🏻
ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષે આભ ફાટ્યું હોય તેવી કરુણ પરિસ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર(માનપર) ગામ ના ખેડૂત, કરશનભાઈ આહીર(બામરોટિયા), પાક નિષ્ફળ જતાં અને માથે ચડેલા દેવાના બોજને કારણે પોતાનું જીવન ટૂંકાવવા મજબૂર બન્યા છે.
આ સમાચાર માત્ર એક દુઃખદ ઘટના નથી, પરંતુ રાજ્યના ખેડૂત સમુદાયની અસહ્ય પીડા અને સરકારની નિષ્ક્રિયતા પરનો લાલબત્તી સમાન કાળો ડાઘ છે.
ખેડૂતની વેદના : કરશનભાઈએ સારા પાકની આશાએ લોન લઈને મોંઘા ભાવના બિયારણોની ખરીદી કરી હતી અને ��ાવેતર કર્યું હતું. પરંતુ, આ વર્ષે માવઠાનો માર ખેડૂતો પર કાળ બનીને વરસ્યો. કુદરતી આફત અને હવામાનની અનિશ્ચિતતાએ ખેડૂતની આશા અને રોકાણ બંને પર પાણી ફેરવી દીધું. પાક નિષ્ફળ જતાં કરશનભાઈ પાસે દેવું ચૂકવવાનો કે પરિવારનું ગુજરાન ચલાવવાનો કોઈ રસ્��ો બચ્યો નહીં. નિરાશાના આ ઘેરા અંધકારમાં, તેમણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું. પાછળ એમનો પરિવાર હતપ્રભ થઈને રહી ગયો છે.
😥સરકારની નિષ્ક્રિયતા: માત્ર 'તારીખ ઉપર તારીખ' ની રમત આ કરુણ ઘટના રાજ્યની વર્તમાન ભાજપ સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને આપત્તિ વ્યવસ્થાપનની પોકળતા છતી કરે છે. ખેડૂતો જ્યારે પાક નિષ્ફળ જવાથી અને દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે, ત્યારે સરકાર રાહત અને ટેકાની જાહેરાતોમાં માત્ર 'આજે કરશું, કાલે કરશું' અને 'તારીખ ઉપર તારીખ' ની રમત રમી રહી છે.ખેડૂતોને તાત્કાલિક સહાય, પાક વીમાના વળતર અને દેવામાં રાહતની જરૂર છે. આ વિલંબ ખેડૂતો માટે અસહનીય બની ગયો છે. કરશનભાઈનો આપઘાત એ સ્પષ્ટ સંદેશ છે કે સરકારની ધીમી ગતિ અને સંવેદનહીન વલણ હવે ખેડૂતોનો ભોગ લઈ રહ્યું છે.
શું સરકારને હજી ખેડૂતોની વેદના દેખાતી નથી ?
ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને તેમને આત્મહત્યા કરવા મા��ે મજબૂર ��વું પડે તે રાજ્ય માટે શરમજનક સ્થિતિ છે.કૃષિ ક્ષેત્રમાં જે તમામ મોટા વચનો આપેલા છે તે હવે માત્ર ખાલી દાવાઓ બની રહ્યા છે. આ કરુણ ઘટના બાદ પણ જો સરકાર જાગશે નહીં અને તાત્કાલિક નક્કર પગલાં નહીં ભરે, તો ભવિષ્યમાં આવા અનેક કરશનભાઈઓ પોતાનું જીવન ટૂંકાવશે.
કોઈપણ ખેડૂત આત્મહત્યા ના કરે આત્મહત્યા કરીને સરકાર પરિવારને કોઈ સહાય કે કોઈ મદદ કોઈ કરતું નથી માટે પરિવાર ને મૂકીને આડુ પગલું કોઈ ભરશો નહીં મ��ેરબાની કરીને પરિવાર વેર વિખેર થઈ જાય છે આજે ગયું છે કાલે પાછું આવી જશે હારી ના જશો ખેડૂતો હું તમને વિનંતી કરું છું.
🙏🏻☹️આ દુઃખદ સમયે, ખેડૂત મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ આવું આત્યંતિક પગલું ન ભરે. પાછળ રહેલા પરિવાર અને બાળકોનો વિચાર કરે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, જીવન અમૂલ્ય છે.🙏🏻
#ૐ_શાંતિ
#FarmersCrisis #SaveFarmers #FarmerSuicide #GujaratFarmers #AgricultureFailure #CropLoss #LoanBurden #FarmersInDebt #GovernmentInaction #VoiceOfFarmers #SupportOurFarmers #StandWithFarmers
#ખેડૂત_આફત #ખેડૂત_જીવન_સંઘર્ષ #અન્નદાતાની_વેદના #ખેડૂત_આપઘાત #માવઠાનો_માર #પાકનિષ્ફળતા #દેવામાં_ડૂબેલો_ખેડૂત
@CMOGuj
@Bhupendrapbjp
@drpradyumanvaja
@RaghavjiPatel
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
“#Targets के बोझ तले कर्मचारी दब रहे हैं, अब तो ज़िन्दगी गंवाकर आत्महत्या करने को मजबूर हैं!
सरकार के लिए आंकड़े ज़्यादा अहम हैं❓ लेकिन कर्मचारी की जान नहीं — यही लापरवाही #आत्महत्या का सबसे बड़ा कारण है।”
📮 #GDS BPMs (Gramin Dak Sevak Branch Post Masters) पर मानसिक दबाव, धमकी, शोषण और लक्ष्यों (targets) को पूरा करने के लिए जबरदस्ती की जा रही है। इसे तत्काल बंद किया जाए।👇🏻
📌 GDS BPMs पर असंभव targets का दबाव है।
📌 झूठे तरीक़ों से policies/accounts भरने पर मजबूर किया जाता है।
📌 अतिरिक्त काम कराया जाता है।
📌 मानसिक और आर्थिक शोषण होता है।
📌 यह अन्याय तत्काल रोका जाए और कर्मचारियों को न्याय मिले।
कर्मचारियों की समस्याएँ 👇🏻
✔️ आर्थिक, सामाजिक और मानसिक तनाव से सेवा की गुणवत्ता प्रभावित।
✔️ Target पूरे न होने पर नोटिस और चार्जशीट की धमकी।
✔️ BPM/ABPM को अपने पैसे लगाकर accounts/policies पूरे करने की मजबूरी।
✔️ फर्जी policies (PLI/RPLI) इश्यू होने से विभाग की प्रतिष्ठा और आय को नुकसान।
✔️ 4-5 घंटे की नौकरी के बजाय ज़्यादा घंटे काम करवाना।
✔️ रजा (Leave) न देना — पहले से apply की गई रजा भी target पूरे बिना मंज़ूर नहीं होती।
✔️ Sunday को भी काम करवाना, बिना allowance या Compensatory Off।
✔️ BO Bag समय पर न मिलने से सेव��� प्रभावित।
✔️ रात में भी गाँव/गाँव से बाहर targets के लिए कैम्प करवाना।
सरकार से माँग 👇🏻
1️⃣ दबाव और धमकी बंद करो — Targets (Shatakvir, Anubandh, Sahastravir) के नाम पर कॉल, धमकी, नोटिस-चार्जशीट की प्रथा तत्काल बंद हो।
2️⃣ कार्य समय का पालन — GDS BPM/ABPM से तय 4-5 घंटे से ज़्यादा काम न लिया जाए। रविवार और छुट्टियों पर काम कराना बंद हो।
3️⃣ मानवाधिकार की रक्षा — छुट्टी (Leave) का हक़ दिया जाए, targets के नाम पर रोका न जाए।
4️⃣ आर्थिक शोषण बंद हो — कर्मचारियों को अपने पैसे लगाकर accounts/policies पूरे करने पर मजबूर न किया जाए।
5️⃣ फर्जी policies पर कार्रवाई — गलत PLI/RPLI policies जारी करने वाले अधिकारियों पर सख्त कार्रवाई हो।
6️⃣ BO Bag और लॉजिस्टिक्स व्यवस्था सुधारी जाए।
7️⃣ यथार्थपरक targets बनाए जाएँ — असंभव लक्ष्य न देकर स्थि��ि अनुसार व्यावहारिक लक्ष्य तय हों।
8️⃣ कर्मचारियों का मानसिक स्वास्थ्य — अति-कार्य और निरंतर दबाव से मानसिक/आर्थिक असर हो रहा है। सरकार को कल्याणकारी नीतियाँ लागू करनी चाहिए।
👉 विनम्र अपील 🙏🏻
“ग्रामीण डाक सेवकों पर targets के नाम पर मानसिक दबाव, आर्थिक शोषण और ग़लत प्रथाएँ तत्काल बंद हों।
तय कार्य समय का पालन हो, छुट्टी का अधिकार दिया जाए, फर्जी policies के लिए जिम्मेदार अधिकारियों पर कार्रवाई ह�� और targets ज़मीनी हक़ीक़त अनुसार तय हों।”
❓ सवाल है —
👉 जब नौकरी ��ुरक्षा देने वाली थी, तो वही नौकरी ज़िन्दगी छीन ले तो यह कैसी सेवा है?
👉 क्या लक्ष्य (targets) इंसान की जान से बड़े हैं?
👉 क्या सरकार को केवल आंकड़े चाहिए या जीवित कर्मचारियों का सुख-संवर्धन भी?
हर आत्महत्या चेतावनी है कि सिस्टम ग़लत है।
अगर तुरंत कदम नहीं उठाए गए तो ‘ग्रामीण डाक सेवक’ सेवा नहीं, श्मशान बन जाएगी।
“हम अपील करते हैं – दबाव बंद करो, शोषण रोको और कर्मचारियों की ज़िन्दगी बचाओ।”
🏮GDS BPM म��ं जो भी प्रश्न उठ रहे हैं, जो कठिनाइयाँ आ रही हैं, अधिकारी किस तरह की धमकियाँ दे रहे हैं ????, कृपया आपके पास जो भी जानकारी है उसकी विस्तृत माहिती दें। साथ ही,
जिन मित्रों के पास इसके समर्थन में साक्ष्य हैं, उन्हें भी कॉमेंट में बताएँ।👇🏻👇🏻👇🏻
#StopExploitation #StopTargetPressure #JusticeForGDS #RespectPostalWorkers
#JobsNotSuicides #WorkNotExploitation #ServiceNotSlavery
@JM_Scindia
@cpmggujarat
@devusinh
@pmgnorthgujarat
@cpmggujarat
@IndiaPostOffice
@pmg_rajkot
@DoPTGoI
@GoI_MeitY
@narendramodi
@AmitShah
@AshwiniVaishnaw
@Bhupendrapbjp
@CmoGujarat
@sanghaviharsh
@CollectorVad
@BMSkendra
@BhartiyaPost
@ANI
@PTI_News@ndtv
@the_hindu
@TimesNow
@abpnewstv
@ZeeNews
@BBCNewsHindi
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@gopimaniar
@iDixitThakrar
@BhavikSudra3
@Vivekdoza
@Gopal_Italia
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
“#Targets ના ભાર તળે કર્મચારીઓ દબાઈ રહ્યા છે, હવે તો જીંદગી ગુમાવીને આત્મહત્યા કરે છે!
સરકાર માટે આંકડા મહત્વના ?, પરંતુ કર્મચારી માટે જીવ - આ બેદરકારી જ #આત્મહત્યાનો સૌથી મોટો કારણ છે.”
📮#GDS BPMs (Gramin Dak Sevak Branch Post Masters) પર થતા માનસિક દબાણ, ધમકી, શોષણ અને લક્ષ્યાંકો (targets) પૂરા કરવા માટે કરવામાં આવતા દબાણ બંધ કરવામાં આવે.👇🏻
📮GDS BPMs ઉપર લક્ષ્યાંકોનું અતિશય દબાણ છે, ખોટી રીતોથી policies/accounts ભરાવવા મજબૂર કરવામાં આવે છે, વધારાનું કામ કરાવવામાં આવે છે, માનસિક/આર્થિક શોષણ થાય છે. આ તુરંત બંધ કરશો. અધિકારીઓનું દબાણ, ધમકી, ખોટી પ્રથા અને વધારાનું કામ તુરંત બંધ કરી કર્મચારીઓને ન્યાય આપવો.📮
📌કર્મચાર���ઓ પર આર્થિક, સામાજિક અને માનસિક તણાવ, જેના કારણે સેવા ગુણવત્તા ઘટી રહી છે.
📌લક્ષ્યાંક ન પૂરાય તો નોટિસ અને ચાર્જશીટની ધમકી આપવામાં આવે છે.
📌BPM/ABPM પોતાના જ પૈસા નાખીને accounts/policies પૂરી કરવા મજબૂર.
📌ખોટી રીતે policies (PLI/RPLI) ઈશ્યુ થઈ – વિભાગની પ્રતિષ્ઠા અને આવકને નુકસાન.
📌નિયમિત 4-5 કલાકના કામની જગ્યાએ વધારે કલાકો સુધી કામ કરાવવું.
📌રજા ન આપવા – પહેલેથી અરજી કરેલી રજા પણ targets પૂરા થયા વગર મંજૂર થતી નથી.
���Sunday એ પણ કામ કરાવવું, allowance કે C/off આપ્યા વગર.
📌BO Bag સમયસર ન મળવો, જેના કારણે સેવા અસરગ્રસ્ત.
📌રાત્રે પણ ગામમાં/ગામ બહાર targets માટે કેમ્પ કરાવવા દબાણ.
📢 સરકારને અપીલ 👇🏻
1. દબાણ અને ધમકી બંધ કરવી
Targets (Shatakvir, Anubandh, Sahastravir) માટે GDS કર્મચારીઓ પર થતો અતિશય દબાણ,ફોન કૉલ્સ, ધમકીઓ અને નોટિસ-ચાર્જશીટની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે.
2. કાર્ય સમયનું પાલન
GDS BPM/ABPM માટે નક્કી કરેલા 4-5 કલાકના કામકાજથી વધારે કામ લેવાય નહીં.
Sunday અને રજાના દિવસે કામ કરાવવા બંધ કરવું.
3. માનવ અધિકારોનું સંરક્ષણ
કર્મચારીઓને રજાનો કાનૂની હક આપવામાં આવે અને targets ના બહાને રજા રોકવી બંધ કરવી.
4. નાણાકીય શોષણ બંધ કરવું
BPM/ABPM પોતાના પૈસા નાખીને accounts અથવા policies પૂર્ણ કરવા મજબૂર થાય છે, આ અયોગ્ય પ્રથા તાત્કાલિક બંધ કરવી.
5. ખોટી policies સામે કાર્યવાહી
ખોટી રીતે ઈશ્યુ થયેલી PLI/RPLI policies (જેમાં એક જ premium ભરાયો છે)ની તપાસ કરી જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવી.
6. BO Bag અને લોજિસ્ટિક્સ વ્યવસ્થા સુધારવી
BO Bag સમયસર ન મળવાથી સેવા અસરગ્રસ્ત થાય છે. તેની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવી.
7. લક્ષ્યાંકોને વ્યવહારુ બનાવવું
અશક્ય targets મુકવાના બદલે, વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હકીકતપ્રાય લક્ષ્યાંકો નક્કી કરવા.
ફક્ત "આંકડા પૂરા કરવા" માટે કામ ન કરાવવું, પણ ગુણવત્તાયુક્ત સેવા પર ભાર મૂકવો.
8. કર્મચારીઓનું માનસિક આરોગ્ય
સતત દબાણ અને અતિશય કામને કારણે કર્મચ��રીઓ પર માનસિક, આર્થિક અને સામાજિક પ્રભાવ પડે છે.
સરકારને આ બાબત ગંભીરતાથી લઈને કર્મચારીઓની કલ્યાણકારી નીતિઓ અમલમાં મુકવી જોઈએ.
👉અંતે એક વિનમ્ર અપીલ🙏🏻
“ગ્રામિણ ડાક સેવકો પર લક્ષ્યાંકોના નામે થતું માનસિક દબાણ, આર્થિક શોષણ અને ગેરકાયદેસર પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે. નક્કી કરેલા કામના કલાકોનું પાલન થાય, રજાનો અધિકાર અપાય, ખોટી policies માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને targets વા��્તવિક પરિસ્થિતિ મુજબ રાખવામાં આવે.”
“ટાર્ગેટના નામે અધિકારીઓનું દબાણ એટલું વધી ગયું છે કે, આજ રોજ ઘણા GDS BPM માનસિક અને આર્થિક કષ્ટ સહન ન કરી શકતા આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે.
આ સામાન્ય ઘટના નથી, આ સરકારના મૌન અને તંત્રના દમનનું જીવંત પુરાવો છે.“Targets ના નામે થતું દબાણ, શોષણ અને ખોટી પ્રથાઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ.”
❓પ્રશ્ન છે -
👉 જ્યારે નોકરી રક્ષા આપવાની હતી, ત્યારે એ જ નોકરી જિંદગી છીન��ી લેતી હોય તો આ કઈ સેવા ?
👉 શું લક્ષ્યાંકો માનવીના પ્રાણ કરતા મોટા છે ?
👉 શું સરકારને માત્ર આંકડા જ જોઈએ કે જીવીતા કર્મચારીઓની સુખાકારી પણ જોઈએ?
દરેક આત્મહત્યા એ ચેતવણી છે કે સિસ્ટમ ખોટી છે.
જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ‘ગ્રામીણ ડાક સેવક’ સેવા નહિ, પણ શમશાનમાં બદલાઈ જશે.”
“અમે અપીલ કરીએ છીએ – દબાણ બંધ કરો, શોષણ રોકો અને કર્મચારીઓનું જીવન બચાવો.”
#StopExploitation #StopTargetPressure #JusticeForGDS #StopExploitation #RespectPostalWorkers
#JobsNotSuicides #WorkNotExploitation
#ServiceNotSlavery
@pmgnorthgujarat
@cpmggujarat
@IndiaPostOffice
@pmg_rajkot
@DoPTGoI
@GoI_MeitY
@narendramodi
@AmitShah
@AshwiniVaishnaw
@Bhupendrapbjp
@CmoGujarat
@sanghaviharsh
@CollectorVad
@BMSkendra
@BhartiyaPost
@ANI
@PTI_News
@ndtv
@the_hindu
@TimesNow
@abpnewstv
@ZeeNews
@BBCNewsHindi
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
आज SSC Stenographer Exam ke pehle hi din में फिर वही पुरानी लापरवाही देखने को मिली , खराब SYSTEM , technical glitches, biometric me problem और students की कोई सुनवाई नहीं। pahle Phase exam में भी यही हाल था। ऐसा लगता है कि ना कोई सुधार की कोशिश की जा रही है, ना ही सरकार या आयोग की कोई मंशा है सिस्टम को दुरुस्त करने की। हर बार छात्र ही क्यों suffer करे , aage CGL है, डर है कि वही दोहराव फिर होगा। कब सुधरेगा ये तंत्र? कब जिम्मेदार लोग जिम्मेदारी लेंगे? Youth का भरोसा टूट रहा है। #SSCMisManagement
एक ईमानदार शिक्षक का हाथ तोड़ा गया, लेकिन साथ ही तोड़ी गई हजारों छात्रों की उम्मीदें
कसूर?
उन्होंने #SSC में हो रहे भ्रष्टाचार पर सवाल ��ठाया
मैं पूंछना चाहता हूँ पार्लियामेंट में बैठे उन तमाम दिग्गजों से क्या यही है अच्छे दिन?
क्या इसी को कहते हैं लोकतंत्र?
और अगर इसी को कहते है तो युवा बदल देगा ऐसे system को !
#Railway_Reform
Rakesh Yadav Sir की इस ऐतिहासिक मुहिम में हम सभी युवा एकजुट हैं।
हमारी 5 माँगे साफ़ हैं:
1️⃣ Railway Calendar जारी हो
2️⃣ Group D Vacancy बढ़ाई जाए
3️⃣ Waiting List घोषित हो
4️⃣ Exam Centre पास में दिया जाए
5️⃣ धांधली पर सख़्त कार्रवाई हो
भविष्य के साथ मज़ाक अब बर्दाश्त नहीं!
हमारी मेहनत का सम्मान चाहिए, बहाने नहीं।
#Railway_Reform
Rakesh Yadav Sir की ऐतिहासिक मुहिम #Railway_Reform को देशभर के छात्रों का अपार समर्थन मिला। हम सभी युवाओं की एकजुटता ने इसे Twitter पर #1 Trending बना दिया है! आप सभी का दिल से धन्यवाद 🙏 यह सिर्फ शुरुआत है, बदलाव अब निश्चित है! #Railway_Reform#ThankYouStudents