#Police_2800
બંદોબસ્ત માટે
નેતાઓ ની સુરક્ષા માટે
કોરોના વૉરિયર્સ માટે
કુદરતી કે માનવ સર્જિત આફત હોય
અનેક પ્રકારની સેવાઓ માં હંમેશા પોલીસ જ આગળ તો પગાર માં કેમ પાછળ.?
તો આવો આપણાં હક્ક અને અધિકાર માટે સાથે મળી આવાજ ઉઠાવીએ.!
#2800gujaratpolice@isudan_gadhvi@News18Guj