"દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત વચ્ચે સેતુ બંધાય ( જે ખુબ જ લાંબા ગાળાની માંગ હતી ) તે હેતુથી તેમજ રાજસ્થાન અને શ્રીનાથજી જવાવાળા મુસાફરો માટે મહત્વનો નિર્ણય"
• આવનાર શુક્રવાર, 26 જાન્યુઆરી, 2024 થી ચાર વિશેષ ટ્રેનો (વન વે) ચાર દિવસ માટે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
🚄 1. ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ-આબુ રોડ સ્પેશિયલ ટ્રેન
• બાંદ્રા ટર્મિનસ 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે આબુ રોડ પહોંચશે.
🚄 2. ટ્રેન નંબર 09037 વલસાડ-રાણીવાડા સ્પેશિયલ ટ્રેન
• વલસાડથી 19.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે રાણીવાડા પહોંચશે.
🚄 3. ટ્રેન નંબર 09015 ઉધના-માવલી સ્પેશિયલ ટ્રેન
• ઉધનાથી 14.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે માવલી પહોંચશે.
🚄 4. ટ્રેન નંબર 09019 ઉધના-બાલોત્રા સ્પેશિયલ ટ્રેન
• ઉધનાથી 14.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાલોત્રા પહોંચશે.
आदरणीय वैष्णवाचार्य श्री द्वारकेश लालजी की प्रेरक उपस्थिति में वस्त्र मंत्रालय और अमी चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित गांधी शिल्प बाजार का उद्घाटन किया।
इस बाजार में विभिन्न राज्यों के कारीगरों द्वारा बनाई गई कलाकृतियाँ प्रदर्शित और बेची जा रही हैं। इस दौरान कुछ स्थानीय प्रॉडक्ट्स की ख़रीदारी भी की। यह देश के स्थानीय बाज़ार और कारीगरों को आत्मनिर्भर बनाने की दिशा में एक अच्छा प्रयोग है।
इस अवसर पर सूरत के महापौर श्री @DaxeshMavani भी उपस्थित थे।
ઉત્તર ગુજરાત માટે આજે છે સુવર્ણ દિવસ.
વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા માનનીય વડાપ્રધાન શ્રી
@narendramodi જીએ આજે ડભોડા ખાતે થી ઉત્તર ગુજરાતના સર્વાંગી વિકાસ ને ગતિ-શક્તિ આપવા ભારતીય રેલવેના ₹૪૬૮૦ કરોડનાં પ્રકલ્પોના નું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ જી, સાંસદશ્રીઓ તથા ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
#અગ્રેસર_ઉત્તર_ગુજરાત
Hon'ble PM Shri @narendramodi ji will flag off the inaugural run of the Steam Heritage Special Train between Ekta Nagar & Ahmedabad, today through VC from Ekta Nagar (Kevadiya). This train is a tribute to the Iron Man of India Shri Sardar Vallabhbhai Patel.
This train, featuring three EC type coaches with a capacity for 144 passengers and a dining car serving 28 at a time, promises an delightful journey.
"મેરી માટી મેરા દેશ" અભિયાન એ યુવા પીઢી ને દેશના ઇતિહાસ સાથે જોડતો અને દેશને વધુ મહાન બનાવતો એક સફળ પ્રયાસ
ઈતિહાસમાં દેશ ને પોતાનું સર્વસ્વ માની તેના માટે બલિદાન આપનાર શહીદ વીર જવાનો ની સ્મૃતિમાં આયોજિત "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ ના દિલ્હી ખાતે યોજાયેલ સમાપન સમારોહ માં ભાગ લેવા રાજ્યના દરેક જિલ્લા તથા મહાનગર માંથી ગુજરાત યુવા મોરચા દ્વારા અમૃત કળશમાં એકત્ર કરેલ માટીના કળશ ને લઇ ટ્રેન મારફતે સમગ્ર યુવા મોરચાની ટીમ સાથે દિલ્હી જવા પ્રસ્થાન કર્યું, જે દરમ્યાન ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી તથા પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી @rajnipatel_mla જીએ લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી શ્રી @BhushanABhatt, ધારાસભ્ય શ્રી @KaushikJainBJP તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
વર્ષ 1860માં જેની સ્થાપના થઇ એની સાથે સુરતની હરણફાળ વિકાસગતિમાં સુરત રેલવે સ્ટેશને મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આજે 27 ઓક્ટોબર એટલે સુરત રેલવે સ્ટેશનનો સ્થાપના દિવસ જેની રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે મળી ઉજવણી કરી અને સર્વે ને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
આવી જ રીતે આપને સૌ મળી, આગામી સમયમાં સુરત રેલવે સ્ટેશનના આધુનિક અને નવીન સ્વરૂપ સાથે લોકો ની સેવામાં ઉપસ્થિત રહીએ.
वर्ष 1860 में बने ऐतिहासिक सूरत रेलवे स्टेशन ने सूरत की सर्वांगीण प्रगति और समृद्धि में प्रमुख भूमिका निभाई है।
आज 27 अक्टूबर को 'सूरत रेलवे स्टेशन' का स्थापना दिवस है और स्टेशन के अधिकारियों एवं कर्मचारियों के साथ मिलकर इस महत्वपूर्ण मील के पत्थर का जश्न मनाया और एक दूसरे की ख़ुशियाँ बाँटी।
नये भारत के इस नव युग में सूरत रेलवे स्टेशन जल्द ही विश्व स्तरीय बुनियादी ढांचे और सुविधाओं से युक्त हो जाएगा।
#SuratRailwayStation #MySurat
At 11 AM tomorrow, 17th September, I will inaugurate Phase-1 of Yashobhoomi, a state-of-the-art and modern convention and expo centre in Dwarka, Delhi. I am confident this will be a very sought after destination for conferences and meetings. It will draw delegates from all around the world.
You all will also be happy to know that Yashobhoomi is also going to be synonymous with sustainability. It has a modern wastewater treatment system, there are provisions for rainwater harvesting and the complex has received Platinum certification from Indian Green Building Council. A new Metro station, ‘Yashobhoomi Dwarka Sector 25’ will also be inaugurated thus linking this iconic venue with the Delhi Metro Airport Express. https://t.co/P1iDEDOv61
इनको भारत के सामर्थ्य पर विश्वास नहीं है, इनको भारत के लोगों पर विश्वास नहीं है।
इस सदन को मैं बताना चाहता हूं कि भारत के लोगों में कांग्रेस के प्रति No Confidence का भाव बहुत गहरा है।
- पीएम @narendramodi
इनकी मुसीबत ऐसी है कि खुद को जिंदा रखने के लिए इनको NDA का ही सहारा लेना पड़ा है। लेकिन आदत के मुताबिक घमंड का 'I' छूटता नहीं इसलिए NDA में घमंड के दो 'I' पिरो दिए।
- पीएम @narendramodi
मैं विपक्ष के साथियों से कहना चाहता हूं कि आप जिसके पीछे चल रहे हैं, उसको तो इस देश की जुबान और संस्कार की समझ ही नहीं बची है।
पीढ़ी दर पीढ़ी ये लोग लाल मिर्च और हरी मिर्च का फर्क ही नहीं समझ पाए हैं।
- पीएम @narendramodi
कुछ दिन पहले बेंगलुरु में आप लोगों ने मिलजुल कर UPA का क्रिया-कर्म किया है।
लोकतांत्रिक व्यवहार के अनुसार मुझे तभी आपसे सहानुभूति व्यक्त करनी चाहिए थी, लेकिन देरी में मेरा कुसूर नहीं है।
क्योंकि आप खुद ही एक ओर UPA का क्रिया-कर्म कर रहे थे और दूसरी ओर जश्न भी मना रहे थे।
- पीएम @narendramodi