@Mayur_0603 મેં જોયું છે દાખલા માં કે બીજા કોઈ કામમાં સહી કરવાની હોય તો પણ કઈ ને કઈ ભૂલ જોઈ લાવે જો પૈસા ના આપ્યા હોય તો બાકી પૈસા આપ્યા હોય તો સહી થઈ જાય છે એમાં કોઈ શક નથી.
@gujratsamachar વનવિભાગના અધિકારીઓ ને ફ્કત પૈસા જોઈએ એમનામાં કોઈ વૃક્ષ પ્રત્યે લાગણી નથી હોય તો પછી જે વૃક્ષ રોપણ કર્યું એમાંથી વધારે નહિ પણ 40% તો ઉછરવા જોઈએ.