આજરોજ સાબરકાંઠા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા બ્રહ્માકુમારીઝ બાંધકામ સાઈટ ખાતે બાંધકામ શ્રમિકો ના આરોગ્ય ની તપાસ કરવામાં આવી અને ગેપ NGO દ્વારા HIV એઇડ્સની તપાસ કરવામાં આવી. શ્રમિકોને ઇ નિર્માણ કાર્ડ ઇસ્યુ કરવા માટે જરૂરી આધારપુરાવા અને પ્રક્રિયાની માહિતી આપવામા આવી. @CollectorSK
આજ રોજ રોજગાર દિવસ અંતર્ગત સરકારી તથા ખાનગી ક્ષેત્રે નોકરી અને એપ્રેન્ટિસશીપ માટે પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્રો વિતરણનો કાર્યક્રમ માન.અશોકભાઈ ચૌધરી, ચેરમેનશ્રી,દૂધસાગર ડેરી,મહેસાણા ની અધ્યક્ષતામાં ટાઉનહોલ,હિમતનગર ખાતે યોજવામાં આવેલ.@CMOGuj@InfoGujarat@INFOSABARKANTHA
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ સરકારશ્રી દ્વારા" સંવેદના દિન " યોજવાનું નક્કી થયેલ છે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા/તાલુકાના અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી.@CMOGuj@InfoGujarat@INFOSABARKANTHA
⌛️Count down for World Day against Child Labour - June 12
We are making progress, but more than 150 million children are still in child labour. You can make a difference. Learn how you can take action. Read our Practical Guide: https://t.co/tsx5TZ688m #EndChildLabour2021
CM Shri @vijayrupanibjp launched e-Nirman portal & mobile app for online registration of unorganized sector/construction workers with an aim of maximum registration and coverage even at rural level to provide benefits of welfare schemes like U-WIN, MA Card, Shramik Annapurna, etc
Beware: Public attention is drawn towards an advertisement issued by "Gujarat Employment Services" in newspapers offering direct employment in government of Gujarat on contractual arrangement & work for home. We clarify that "Gujarat Employment Services" is a fraudulent Company
श्रम ब्यूरो का आज आधिकारिक लोगो श्री @santoshgangwar, श्रम एवं रोजगार राज्यमंत्री (स्वतंत्र प्रभार) द्वारा लाँच किया गया। कार्यक्रम में श्री हीरालाल सामरिया, सचिव, श्रम एवं रोजगार मंत्रालय एवं श्री डी.पी.एस. नेगी, महानिदेशक, श्रम ब्यूरो और मंत्रालय के अन्य अधिकारी उपस्थित रहे।
સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારે થી અતિભારેવરસાદની શક્યતા છે. જે મુજબ જિલ્લાના નાગરિકોને જરૂરી તકેદારી રાખવા તેમજ આપત્તિ���ા સમયમાં તાત્કાલિક સહાય માટે જિલ્લાકંટ્રોલરૂમના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.(૦૨૭૭૨) ૨૪૯૦૩૯
@CMOGuj @pkumarias @revenuegujarat
Happy 74th independence day.
Our Office has been honoured by District Administration as Corona Warriors in presence of Honourable Home Minister (Gujarat state)shri Pradipsinh Jadeja sir..🇮🇳🇮🇳 @dir_labourGuj
મહિલા સશક્તિકરણ પખવા���િયું ૨૦૨૦ ની ઉજવણી અન્વયે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે શ્રમજીવી મહિલા દિવસ નિમિત્તે વંદે ગુજરાત ચેનલ તથા સોશીયલ મિડીયા પર શ્રમજીવી મહિલાઓના સથવારે કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળવા વ્યવસ્થા કરવામાં આવેલ.
@dir_labourGuj
@CollectorSK
@sabarkanthadp
માનનીય મંત્રીશ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ તથા રાજ્યસભા ના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવણી સમારોહ, ખેડબ્રહ્મા, સાબરકાંઠા
@dir_labourGuj
The Gujarat government has partnered with the National Skill Development Corporation to establish the Gujarat SkilL Development Corporation. Vipul Mittra, ACS, Labour and Employment department, said that GSDC will add to the existing skill development programmes.
बालश्रम के विरुद्ध अपनी आवाज़ उठाएं
बालश्रम संबधी शिकायत के लिए लॉग-ऑन करें – https://t.co/aaK7YtabPI पर या चाइल्डलाइन – 1098 पर कॉल करें अथवा अ��ने नजदीकी पुलिस स्टेशन में शिकायत करें ।
#SayNoToChildLabour #ChildLabour
Are you prepared for the World Day against Child Labour - 12th June 2020
Check the ILO campaign page now for details https://t.co/5Pljm6g9K5
#nochildlabourday@LabourMinistry
@kNOwChildLabour @UNICEFIndia@BBAIndia