જિલ્લા મુલ્યાંકન સમિતિમાં શામળાજી - મોડાસા બ્રોડગેજ રેલવે લાઈન માટે સંપાદન થતી જમીનની વેલ્યુલેશનની બેઠક યોજવામાં આવી જેમાં પાંચ ગામોને વળતર ચૂકવવા માટે બજાર કિંમત નક્કી કરવા જરૂરી ચર્ચા કરવામાં આવી.
@pkumarias@CMOGuj@nkmeenaias
લૅન્ડ ગ્રેબિંગ(પ્રતિબંધ) એક્ટ-૨૦૨૦ અંતર્ગત સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ૧૧ અરજીઓની નિકાલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@pkumarias@SP_Arvalli@revenuegujarat
Kudos,Team Arvalli. Under the leadership of @CollectorArvali sir, voting for bye elections to the local governance Seats completed in free&fair democratic environs.Special congrats to ROs & their Teams. @zeel008@MamlatdarModasa@DrVimalBarot1@mayankpatelGAS1@DAravalli
મોડાસા નગરપાલિકાના મુખ્ય માર્ગો ઉપર લારી- ગલ્લા અને આડેધડ પાર્કિંગને લીધે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે મોડાસા શહેર પોલીસ અને મોડાસા નગરપાલિકાના સયુંકત ઉપક્રમે ડ્રાઈવ યોજવામાં આવી જેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી.
@pkumarias@CMOGuj@nkmeenaias@HMofficeGujarat@revenuegujarat
જિલ્લામાં વરસાદની આગાહી હોવાથી લોકોને સતર્ક રહેવા,આકાશીય વિજળીથી પશુઓને અને સ્વ-બચાવ કરો તથા વહેતી નદી,તળાવ કે ઉંડા પાણીમાં ન જવા અનુરોધ છે.કોઈ પણ મુશ્કેલી સમયે જિલ્લાનાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
@PradipSinhRathd@CMOGuj @Ramanlalpatkarr @SdmBayad @sdm_modasa@AravalliGog
મોડાસા મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્ર અને ઇ-ધરા કેન્દ્રો સુચારુ રીતે કાર્યરત છે તેનું નિરીક્ષણ કરી મોડેલ જન સેવા કેન્દ્રની કામગીરી ચાલુ છે તેની સમીક્ષા મુલાકાત કરી જરૂરી સુચનો કર્યા.
@pkumarias@CMOGuj@sdm_modasa@ModasaMam
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો) અને વાપકોશ દ્વારા કરવામાં આવેલી કામગીરી, પાઇપ લાઇન દ્વારા ઘર જોડાણ અંગે નવીન મંજૂરી તેમજ 'નલ સે જલ' અંતર્ગત સમીક્ષા બેઠક. @CMOGuj@pkumarias
જિલ્લા બાળ સુરક્ષા એકમની સમીક્ષા બેઠકમાં યોજનાકિય,પુનઃસ્થાપન, બાળલગ્ન,ઘર તપાસ તેમજ બાળકોની જરૂરીયાત મુજબ અન્ય વિભાગની યોજનાઓ સાથે સંકલન કરી અસરકારક કામગીરી કરવા જણાવ્યુ.
@pkumarias@CMOGuj@WCDGujarat@dcpuarvalli
ઘન કચરાના વ્યવસ્થાપન અંગે નગરપાલિકા મોડાસા તથા બાયડની ઘન કચરાના વ્યવસ્થાપનની સમીક્ષા બેઠક યોજી સિંગલ યુઝ પ્લાસ્ટિક બૅગ પ્રતિબંધ કાર્યવાહી,ઉત્પન્ન થતાં સૂકા અને ભીના ઘન કચરાના નિકાલ અંગે તેમજ સ્વચ્છતા જાળવાય તે માટે સૂચન કર્યું. @CMOGuj@pkumarias@ModasaPalika
" મહેસૂલમાં ક્રાંતિ " --ચિંતનની પળો, ટૅકનોલોજીનો હજી વધુ ઉપયોગ કરીને વધુ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવા માટે...
શ્રી પંકજકુમાર, ACS Revenue નું માર્ગદર્શન @CMOGuj@PMOIndia@pkumarias@kaushikpatelbjp@hareets