મોડાસા નગરપાલિકા દ્ધારા શહેર મા ફરજીયાત માસ્ક પહેરવાનું જાહેર કરેલ છે તેમ છતાં માસ્ક ન પહેરેલ હોય તેવા કુલ 99 ઈસમો પાસેથી 200 લેખે કુલ 19800 રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ છે.
ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ(અ.જા.)ના, અધ્યક્ષ માન. શ્રી @GautamtGediya સાહેબે મોડાસા પાલિકા સંચાલીત @NULM_MoHUA ના CLCની મુલાકાત કરી હતી. તેમણે થોરી સમાજની સ્વસહાય જૂથની બહેનો દ્વારા વાંસમાંથી બનાવેલ વિવિધ વસ્તુનું નિરીક્ષણ કરી તેમના વિભાગ થકી યોજનાકિય લાભ આપવા જણાવ્યું હતું.
મોડાસા પાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે શહેરના ઓધારી તળાવ ખાતે કૃત્રિમ કુંડ, બેરીકેટીંગ, તરવૈયા, ક્રેન તથા પીવાના પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ. ગણેશજીની નાની-મોટી કુલ અંદાજે ૭૫ જેટલી મૂર્તિઓ શાંતિપૂર્ણ રીતે તથા નિર્વિગ્ને વિસર્જિત કરાઈ હતી. @CollectorArvali @rcmnorthudd
ગાંધીનગર ઝોનના નવનિયુક્ત પ્રાદેશિક કમિશ્નરશ્રી અમિત પ્રકાશ યાદવ સરે મોડાસા નગરપાલિકાની આજે મુલાકાત લઈ નગરપાલિકાની યોજનાઓનો રીવ્યુ કર્યો હતો તથા વિવિધ કામોના પ્રોજેક્ટ્સની સાઈટ્સ તથા ગણેશ વિસર્જન સ્થળની મુલાકાત કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. @rcmnorthudd