એસ આઈ આર ડી સંસ્થાના માસ્ટર ટ્રેનર શ્રી દિનેશભાઈ વિરડીયા તેમજ શ્રી બાબુભાઈ દેસાઈ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી. #CRD_Gujarat#SBMR_Gujarat#SwachhGaon_SwasthGaon @CRD_Gujarat @HarGharSwachhta @collectorjunagadh @SBMR_Gujarat