નવા વર્ષના રામ રામ !આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતા થી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ
24700 #શિક્ષકો ની ભરતી જાહેર કરવાની માંગ સાથે #શિક્ષણ દિન ના દિવસે ઉમેદવારો #ગાંધીનગર માં રોડ પર ઉતારવા મજબૂર થયા
જે શિક્ષકો શાળા માં શોભે એમને રોડ પર એમના હક માટે લડવા મજબૂર કર્યા એમની વાત સાંભળવામાં આવતી નથી ન્યાય મળતો નથી કેટલા સમય થી માંગ કરે છે શિક્ષણ મંત્રી @kuberdindor 1 તારીખે ભરતી બહાર પાડશું એવું કહેલ પરંતુ એ લોલીપોપ જ હતો
#teachersday2024 #teacher #Teachers #કાયમી_ભરતી_જાહેર_કરો #Gujarat
@narendramodi@CMOGuj